SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાનનાં કરતાં વિધાના [૩૩ વળી ‘ પી. એલ જ્યોગ્રાફી ' આદિ ગ્રન્થા કે જે ભારતીય વૈજ્ઞાનિકોએ લખ્યા છે તેમાં પણ તેમણે પૃથ્વીને પરિભ્રમણ અંગેની માન્યતા ઉપર ખૂબ જ તાર્કિક વિશ્લેષણ કર્યું છે અને પૃથ્વીને સ્થિર માનવા તરફ પેાતાના આદર બતાડચો છે. અંતમાં આધુનિક વૈજ્ઞાનિકમાં શ્રેષ્ઠ પ્રતિભાસ પન્ન ગણાતા આઈન્સ્ટાઈને સાપેક્ષવાદ જણાવ્યા અને પૂર્વ જોઇ ગયા તેમ એ સાપેક્ષવાદના સિદ્ધાન્ત ન્યૂટનના ગુરુત્વાકર્ષણુના નિયમને છિન્નભિન્ન કરી નાખ્યા. આથી પૃથ્વીને ચર માનવામાં જે સમસ્યાએ ઊભી કરવામાં આવી હતી તે બધી સમસ્યાઓનું સમાધાન ગુરુત્વા કણના સિદ્ધાન્તના આધારે થયું હતું અને હવે તે ગુરુત્વાકર્ષણનેા સિદ્ધાન્ત પોતે જ છિન્ન-ભિન્ન થાય છે ત્યારે તે સમસ્યાઓ ફ્રી ઊભી જ રહે છે એટલે આડકતરી રીતે તે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પૃથ્વીને સ્થિર માનવા તરફ ઝૂકે છે એમ જ કહી શકાય. સાપેક્ષ રીતે તે આઈન્સ્ટાઈન પાતે સ્પષ્ટ શબ્દોમાં પૃથ્વીને સ્થિર માનવાનું વિધાન કરે છે. આમ ઈ. સ. પૂર્વે ૨૦૦ વર્ષથી માંડીને આજ સુધીમાં પૃથ્વીના સ્થિરત્નચરત્વની માન્યતામાં પણ વૈજ્ઞાનિક એકમત થઈ શકયા નથી એ વાત ઉપરાક્તવિધાનાથી સાબિત થાય છે. આમ વૈજ્ઞાનિકોની વાતા અનેક વિરાધેાથી ભરપૂર છે, સદા પરિવર્તનશીલ છે એ વાત બહુ સારી રીતે સમજી શકાય છે. આજે પણ કેટલાક કહે છે કે ચંદ્ર ઉપર જે ડાઘા દેખાય છે તે સમુદ્રો છે, બીજા કેટલાક તેને ઊંચા પર્વતે કહે છે, કોઈ વળી જ્વાળામુખી કહે છે તેા કાર્ય વળી પાણીની ગરમી કહે છે. universe. The idea that the earth the rate of 100g miles an hour is ridiculous. વિ. ધ. ૩ Jain Education International moves on its axis at -Estrological Magazine, 1946. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy