________________
૩૨]
વિજ્ઞાન અને ધર્મ
કે પૃથ્વી થાળી જેવી ચપટી છે. (અર્થાત સ્થિર છે.) એની ચારે બાજુ સૂર્ય ઉત્તરથી દક્ષિણ તરફ ઘૂમી રહ્યો છે. ઇત્યાદિ
એસ્ટ્રાલેાજિકલ મેગેઝીનના ૧૯૪૬ ના જુલાઈ અને આગસ્ટના અંકમાં જે ‘ મેકડોનાલ્ડે’‘શું પૃથ્વી ચપટી છે ? ' એ શીર્ષક હેઠળ લેખ પ્રગટ કર્યાં હતા એ બે હપ્તે પૂર્ણ થયેા હતેા. ‘ પૃથ્વી દડા જેવી ગેાળ છે.' એ સિદ્ધાંતનું એણે ખૂખ સારી રીતે પ્રમાણુ આપીને ખડન કરી નાખ્યું હતું, આજના વિશ્વની સૃષ્ટિના બધા નિયમેાને તેણે પૃથ્વીને થાળી જેવી ગાળ કહીને સંગત કર્યાં હતા. તેણે તે લેખમાં સૂર્યને જ પરિભ્રમણ કરતા કહ્યો છે. તે કહે છે કે, 'સૂની ગાળાકાર અને નિરંતર ગતિ બધી જાતના પ્રયાગે દ્વારા બતાવી શકાય તેમ છે. સૂ જ ગતિ કરે છે છતાં એવા સિદ્ધાંત પ્રતિપાદિત કરવામાં આવ્યો છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર કલાકના એક હજાર માઈલની ગતિથી ફરી રહી છે, એ કેટલી હાસ્યાસ્પદ બાબત છે! ! !' +
never went
* Many people have spent years trying to proev that the earth is flat, but Few have revealed Sueh zeal as the late William Edgell of Mideomer. Norton Somerserset Edgoll strove for over 50 years in order to study the night skies. He to bed but slept in a chair. Also he created still table in his garden Pointing towards. The pole star which was Visible through it. This eccentric man eventually evolved the theory of a flat, basin shaped earth with the sun moving north and south across it.
=
—the sunday news of India – May 2nd, 1948.
+ The Concentric and progressive motion of the sun over the earth is in every sense Practically demonstrable. The earth like all other plganets floats in space. The sun moves and is the centre of our ( Known).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org