________________
વિજ્ઞાનનાં ફરતાં વિધાના
[૩૧
આવા અનેક પ્રશ્નોનું સમાધાન પૃથ્વીને ફરતી માનનારાઓએ વાયુમડળની કલ્પના ઊભી કરીને કરી દીધું. તેમણે કહ્યું કે પક્ષી, તીર, વિમાન, વગેરે જે કોઈ પદાર્થ પૃથ્વીની ઉપર જઇને પોતાની એક ગતિ કરે છે એ જ વખતે એ વાયુમ`ડલની અંદર રહેવાથી પૃથ્વીના જેવી જ ખીજી એક ગતિ એ પદાર્થોમાં સહેજ રીતે ઉત્પન્ન થતી રહે છે. આથી જ આકાશમાં ફે'કેલુ તીર પાછું તે જ સ્થાને પૃથ્વી પર આવીને પડે છે; તથા સમુદ્ર, નદી આદિ તરલ પદાર્થો પૃથ્વી ઉપર રહે છે. એ ખધામાં પૃથ્વીની અંદર રહેલુ ગુરુત્વાકર્ષણ કારણ છે.
ટૂંકમાં ગુરુત્વાકષ ણુ આદિ કેટલાક સિદ્ધાંતાએ પૃથ્વીને ફરતી માનવામાં નડતી સમસ્યાઓને ઉકેલી નાંખી અને તેથી પૃથ્વીને ચર માનવાની વાત વધુ સ્થિર બની.
પરંતુ
આ બધું હોવા છતાં ૧૯૪૮ની સાલમાં પ્રગટ થયેલા
2
:
ધ સન્ડે ન્યુઝ આફ ઇન્ડિયા” નામના એક પત્રમાં શું જણાવવામાં આવ્યું છે તે જાણવું રસપ્રદ થઈ પડશે. તે પત્રમાં ‘હાઉ રાઉન્ડ ઈઝ આફ્ ધ અર્થ' નામના એક લેખ હેનરી ફોસ્ટર નામના એક વૈજ્ઞાનિકે લખ્યા છે, તેમાં તે જણાવે છે કે પૃથ્વી ચપટી છે ( સ્થિર છે. )' એ માન્યતાને પ્રમાણિત કરવા માટે ઘણા ઘણા માણુસાએ ઘણાં વર્ષો કાઢળ્યાં છે પરંતુ તેમાંના ઘણા થોડા માણસોએ · વિલિયમ એડગલ' જેવા ઉત્સાહ બતાન્યા હશે. એડઇંગલે ૫૦ વર્ષ સુધી લગાતાર આ વિષયમાં સંશોધન કર્યું. તે રાત્રિના સમયમાં આકાશમાં નિરીક્ષણ કર્યા કરતા. તેઓ કયારે પણ પથારીમાં સૂતા ન હતા. ખુરસી ઉપર બેસીને, આકાશ સામે નજર નાખીને તેઓ આખી રાત વિતાવતા. તેમણે પોતાના બગીચામાં લેાઢાની એક નળી રાખી હતી; જે ધ્રુવના તારાની સન્મુખ રહેતી હતી. તેમણે પેાતાના ઉત્સાહપૂર્ણ નિરીક્ષણ પછી એ નિણય જાહેર કર્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org