________________
ભવિષ્યવાણી
વનસ્પતિનુ રસાયણુશાસ્ત્ર
પુસ્તકના ચાથા વિભાગમાં વનસ્પતિનું રસાયણુશાસ્ત્ર આપવામાં આવ્યું છે. આહારશાસ્ત્રના નિયમા એ આધાર પર સાંપડયા છે. આ વિજ્ઞાનમાં શ્રેષ્ઠ ફાળા આપનાર છે શ્રી નિકેલસ, એમણે રજૂ કરેલાં તથ્યા નીચે પ્રમાણે છે.
[૩૭
(૧) તદુરસ્ત છોડો પોતે જ જ'તુરક્ષક હાય છે.
(ર) અપ્રાપ્ય વિટામીન ‘ખી' અને બેરિયમ ઘઉંના લેટના ચળામણમાં હોય છે.
(૩) કૃત્રિમ માખણુ (મારિન), સફેદ સાકર, સફેદ રિફાઈન્ડ મીઠુ અને કૃત્રિમ ખાતર ખતરનાક છે.
શ્રી રૂડોલ્ફ હાશિકાએ પ્રમાણે આપીને પુરવાર કર્યું છે કે ચદ્રની કળા ખીલે છે તેની સાથે વનસ્પતિ સુકુમાર (ઇથીરિયલાઈજડ) બને છે અને વિકસે છે. જો કે સન્નીએથી પશ્ચિમી જગતમાં વનસ્પતિ વાસ્તે સૂર્યની ગરમી અને પાણી જ આવશ્યક ગણાયાં છે. ત્યારે ભારતીય ઔષધ વિજ્ઞાનમાં ચંદ્રને ઔષધીશ અથવા અમૃતવપુઃ કહ્યો છે, એ સાચું છે. સમસ્ત સજીવ સૃષ્ટિના વિકાસ માટે ચંદ્ર બહુ ઉપયાગી છે એવા દાવા શ્રી ડાશિકાના છે.
શ્રી સ્ટીનરે આધ્યાત્મિક વિજ્ઞાન વિશે ઘણું લખ્યું છે. તેમણે કહ્યું છે કે, આપણે છેડ-પાન પાસેથી પ્રાણવાયુ, હાઇડ્રોજન કે કાન પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ એ ચીજોનું કોઈપણ રીતે સંયેાજન કરીને આપણે ઘેડ પેદા નથી કરી શકતા. જે જીવંત છે તે મરે છે. પરંતુ એ મરેલામાંથી વળી પાછું સજીવ આપણે પેદા નથી કરી શકતા. સજીવ-સૃષ્ટિનું જ્ઞાન કેવળ ભૌતિક તત્ત્વાતી નથી થતું.
વનસ્પતિ અને આહાર
ખાદ્ય-પદાર્થોની ઊર્જા માપવાના પ્રયાગનું વર્ણન પાંચમા વિભાગમાં છે. શ્રી એવિસે એક હલકું લેાલક બનાવ્યું. એની નીચે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org