________________
૩૮૦]
વિજ્ઞાન અને ધર્મ
ફૂટપટ્ટી મૂકી. તપાસવા મૂકેલી ખાદ્યવસ્તુની જીવનશક્તિની માહિતી પેલા લાલકના હાલવાથી મળે છે.
એના પરથી શ્રી એવિસે પદ્યાર્થીની નૈતિમ યતા (રેડિયન્સ) માપવાનું યંત્ર બનાવ્યું. એનાથી એક દ્રવ્યની માહિતી મળી, એનુ નામ છે, ‘એન્ગેસ્ટ્રામ’. બીજા એક વિજ્ઞાની શ્રી સીમાનેટને સાબિત કર્યું' કે, પાષણ (ન્યુટ્રીશન)ના ઉષ્માંક (કેલરી) ની ગણતરી કરવાનું જેટલું વાસ્તવિક અને વૈજ્ઞાનિક છે એટલું જ એન્ગેસ્ટ્રામની ગણતરી કરવાનું. કેલરીની જેમ ‘એન્ગસ્ટ્રીમ’ પણ ઉપયેગી છે. સીમાનેટને કઇ ચીજમાં કેટલુ· ‘એન્ગેસ્ટ્રામ’ છે તેની લાંખી યાદી પેાતાના પુસ્તકમાં આપી છે. આ યાદી આપીને શ્રી સીમાનેટને ચેતવણી આપી છે કે જે ચીજમાં ૬૫૦૦ કરતાં એછા પ્રમાણમાં ‘એન્ગલ્ટ્રામ છે તે પદાર્થો ખાવાથી ખાનારાની ન્યાતિમયતા ચાલી જાય છે. તેમણે એ શેાધ્યું છે કે વનસ્પતિના વિવિધ અવયવમાં જ ઔષધીય ગુણ રહેલા છે તે કેવળ એમની રાસાયણિક પ્રકૃતિ પર અવલંબતા નથી પરંતુ એમની જ્યેાતિયતા પર પણ નિર્ભીર છે. આજે બધા પદાર્થોની રાસાયણિક સ’રચના પૂર્વવત્ હાવા છતાંયે એમના ગુણામાં એછપ આવી છે એનુ આ જ કારણ છે. પ્રદુષણને કારણે તે મૃત્યુવત્ થઈ ગયા છે. વનસ્પતિ ઔષધીઓમાં મનુષ્યની ગતિમાનતા વધવાની શક્તિ છે, જેના દ્વારા મનુષ્ય આધ્યાત્મિક તાકાત ખેચી શકે છે. [સિક્રેટ લાઈફ એફ પ્લાન્ટસ પુસ્તકમાંથી ‘સમર્પણુ’ દ્વારા સાભાર ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org