________________
૩૭૮]
વિજ્ઞાન અને ધર્મ
કલ્યાણકારી વનસ્પતિ પુસ્તકના ત્રીજ વિભાગમાં વનસ્પતિને સંગીત કેટલું પ્રિય છે એના પ્રયોગની નોંધ છે. વનસ્પતિને પ્રાચીન સંગીત ગમે છે, રેક સંગીતથી તે મેં ફેરવી લે છે. પ્રિય સંગીતથી વનસ્પતિ ઝટ વધે છે.
પ્રત્યેક જીવંત વસ્તુમાંથી એક પ્રકારનાં શક્તિ-કિરણો નીકળે છે. ૧૮૪૫માં જર્મનીના શ્રી કાલે અને પાછળથી શ્રી વિલિયમ શે જાહેર કર્યું કે પ્રાચીન ગ્રીક “ઓરગન” અને સાહિત્યમાં ઈથરને ઉલ્લેખ આવે છે. તે કેઈ ભૌતિક શક્તિ નહતી. ૧૯૬૦ સુધીમાં તે એ વાત સર્વમાન્ય થઈ ગઈ કે સમસ્ત જીવસૃષ્ટિ પાછળ ઈલેટેન (વિદ્યુતપરમાણુ) ને મૂળભૂત પ્રવાહ વહે છે.
હવે તે વાતાવરણમાં રહેલા વિદ્યતરંગને ઉપગ વનસ્પતિ વિકાસ અર્થે કરાઈ રહ્યો છે. પાંદડાની તીણ શિરાઓ વિઘતને આકર્ષે છે. ઠંડે પ્રકાશ છેડેને નુકસાન કરે છે, ટેલિવિઝન પણ નુકસાન કરે છે.
ભારતમાં “મેહન, મારણ, ઉચ્ચાટન (મંત્રતંત્રથી ઉચાટ કરાવ તે) ની વાત આપણે સાંભળતાં આવ્યાં છીએ. રશિયન વિજ્ઞાનીઓએ સંવેગમાપક યંત્ર મૂકીને વનસ્પતિ પર સંમેલનને પ્રયોગ કર્યો પછી છોડને હસવાને આદેશ આપે, છેડેએ કળીએ ખિલાવીને હાસ્ય પ્રગટ કર્યું. પછી તેમને કહેવામાં આવ્યું, ‘તમને હવે ઠંડી લાગે છે.” ત્યારે એ છોડે ઠંડીથી થથરવા લાગ્યા. શ્રી કિલિયાન અને એમનાં પત્નીએ તે કમાલ કરી દીધી છેડે-પાંદડાની અંદરની શક્તિને
તિમય ફેટો ખેંચી શકાય એ કેમેરા તેમણે નિર્માણ કર્યો ! - દર્દથી ચીસ પાડતાં દર્દીઓ વચ્ચે કેટલાક છેડેને એક વિજ્ઞાનીએ મૂક્યા ત્યારે એ ફટાઓમાં એ છોડેની ઉર્જા શક્તિ ઓછી થયેલી દેખાઈ. ઉજશક્તિને પ્રવાહ માણસના મધ્યભાગમાંથી નીકળીને સ્વસ્તિક આકારે વહે છે. જગતની લગભગ બધી સંસ્કૃતિઓમાં આ સંસ્કૃત શબ્દસ્વતિક પ્રચલિત છે, જેને અર્થ થાય છે–કલ્યાણ, આરોગ્ય !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org