________________
ભવિષ્યવાણી
[૩૭૫
કિરણાની શક્તિના સીધા ઉપયાગ કરી શકાય છે એવા અનુભવ પણ કરવામાં આવ્યા છે.
શ્રી લારેન્સ બીજી એક મહત્ત્વની વાત કહે છે કે છેાડવા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનું કામ સામાન્ય વિદ્યુતપ્રયાગ જેવું નથી. એને માટે પ્રયાગકારે કેટલાક ગુણ્ણા, સંયમ અને સહૃદયતા હાંસલ કરવાં જોઈશે. છોડ તમામ જીવ-સૃષ્ટિ સાથે એકરૂપ રહે છે. વૌશ બેસિનમાં ગરમ પાણી રેડવામાં આવ્યુ. એથી નળમાં રહેતા બેરિયાઓને બહુ કષ્ટ થયું. એમનું એ દુઃખ પાસેના છેડાએ વ્યક્ત કર્યું. એ રશિયન વિજ્ઞાનીએએ હિંદુ શાસ્ત્રમાં વાંચ્યુ` હતુ` કે જોરથી બગાસુ ખાવાથી શક્તિ પુનઃ આવિર્ભાવ (રિચા) થાય છે. આ રીતે એમણે છેડાને શક્તિ આપી પણ ખરી.
પુસ્તકના બીજા વિભાગમાં ભારતીય વિજ્ઞાની શ્રી જગદીશચ'દ્ર બાઝના જીવન અને કાર્યના વિસ્તૃત પરિચય આપવામાં આવ્યે છે. ૧૯૫૮માં રશિયાના શ્રી શિયાખિને ભારે પ્રકોપ વ્યક્ત કરતાં લખ્યુ હતુ : ‘શ્રી બેઝે ૧૯૦૨માં જે પ્રયેગા કર્યાં એ વિશે પશ્ચિમનું જગત ૫૦ વર્ષી સુધી સૂતું રહ્યું. શ્રી બેઝે પૂર્વના પ્રાચીન જ્ઞાનના તથા પશ્ચિમના આધુનિક શાસ્ત્ર અને પરિભાષાના સુમેળ કર્યાં છે.’ વૈજ્ઞાનિક પ્રયોગકારોનું સમેલન યાજીને રશિયન વિજ્ઞાનીએએ શ્રી બેઝની શતાબ્દી ઊજવી. આજના કેટલાયે પ્રયેગેાની પશ્ચાદ્ ભૂમિકારૂપે અસખ્ય વિચારા આ પુસ્તકમાં જોવા મળે છે.
પરીકથા કરતાં યે ધારે આશ્ચય જનક
શ્રી જગદીશચંદ્ર બેઝની અગાઉ સદીઓથી એવી માન્યતા હતી કે છેડમાં નાડીપ્રણાલી (નર્વસ સિસ્ટમ) નથી. એથી સર્વ પ્રકારની ઉત્તેજનાઓ માટે તે જવાબદાર (રિસ્પોન્સિવ) નથી. શ્રી બાઝે છેડને એક જગ્યાએથી ઉખેડીને બીજે રાખ્યા ત્યારે એમને કાંઈ કષ્ટ ન થયું. સંશાધન અને પ્રયાગાના આધારે શ્રી એઝે વિસ્મિત શ્રેાતાને કહ્યું કે ‘સ્થાવર અને જંગમ વચ્ચેની ખાઇ કાંઇ અધિક ગણનાપાત્ર છે નહીં,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org