________________
૩૭૪]
વિજ્ઞાન અને ધર્મ
અંધકાર તથા આરામ જોઈએ છે. રશિયન પ્રવેગકારોએ એક જવના છેડનાં મૂળિયાને ગરમ પાણીમાં ઝબેન્યાં ત્યારે એનાં પાંદડાં ચીસ પાડી ઊઠયાં હતાં. પાગલ પેઠે છોડ અત્યંત બકવાટ કરવા લાગે અને આખરે મૃત્યુની વેદનાથી તે છોડે ચિત્કાર કર્યો, “આ છોડનાં પાંદડાં લીલાં હોવા છતાં એ એનાં મૂળિયાં જવી રહ્યાં હતાં અને એની અંદરને કઈ મસ્તિષ્કકેશ (બર્નરસેલ) આપણને એની વેદના બતાવી રહ્યો હતે.”
માણસની જેમ રોપાઓ પણ અજવાળું–અંધારું, ગરમી-ઠંડી, પિતાની સુવિધા પ્રમાણે તેઓ લઈ શકે એ માટેની સ્વિચ ચાલુ કે બંધ કરવાનાં સાધનો તૈયાર થઈ રહ્યાં છે. એક સાધારણ વાળના છેડે આ સાધનને લાભ લેવા માટે ખાસ હાથ પણ બનાવી લીધું છે.
મનુષ્યની માંસપેશીઓ પડે છોડના મૂળમાં વિકસવાનીસંકેચાવાની નસે છે અને એની ઉપર વિદ્યુતીય તંત્રિકા કેન્દ્ર (નર્વસ સેન્ટર) જેવાથી મનુષ્યની સૂમ જીવ-જગતની ઘણી બધી : ગુપ્ત વાતેની નોંધ કરી શકાય છે, તેમજ ચકાસણી કરવા માટે, કેઈક દૂરના કેન્દ્ર સુધી પણ પહોંચાડી શકાય છે.
છે. અને મનુષ્ય વચ્ચે બે પ્રેમીઓ જે ભાવનાતુ નિર્માણ થઈ શકે છે. છોડ રિસાય છે. હસે છે. સોળમી સદીને એક જર્મને તત્વજ્ઞાની વનસ્પતિના જીવનમાં પ્રવેશ કરતા હતા. ગેલની શિષ્યા પણ એ પ્રવેશ કરતી હતી.
બેસ્ટરના પ્રાગે વાંચીને જાપાનના શ્રી હોશિમોટો તથા એમનાં પત્નીએ છેડો ઉપર પ્રયાગ કરીને બતાવ્યું કે છોડે વાત કરી શકે છે, મનુષ્યને જન્મદિવસ બતાવી શકે છે, સરવાળા કરી શકે છે યાને એમને ગણિત શીખવી શકાય છે. એક છેડને ઉપવાસની સજા કરીએ તે એને આસપાસના બીજા છેડે છૂપી પ્રક્રિયાથી પોષણ પહોંચાડે છે.
કેલસા, પટેલ કે ગેસની તુલનામાં પાંદડામાં સંગ્રહાયેલી સૂર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org