________________
ભવિષ્યવાણી
[૩૭૩
કહ્યું, હું છોડે વિશે સંશોધન કરું છું. ભઠ્ઠીમાં તેમને તપાવું છું. સૂકવ્યા પછી વજન નૈધું છું....” એ મિત્ર છેક વિમાનઘરે પહોંચે એ પછી પૂરા પિણા કલાકે પેલા છોડવાઓમાં જીવ આવ્યા.
છોડ આપણે પ્રેમ પહેચાની શકે છે. આપણી ભાવનાઓને જવાબ વાળવાની ઉત્સુક્તા પણ એનામાં છે. જેમ મનુષ્ય પોતાનું ઊર્ધ્વીકરણ ઈચ્છે છે તેમ વનસ્પતિ પણ ઈચ્છે છે. વનસ્પતિ પણ અન્ય જીવસૃષ્ટિની સેવા કરવા તત્પર હોય છે. આ સેવા પરસ્પર પ્રભાવથી લેવાય, આક્રમણથી નહીં. એક વાર બેફસ્ટર કેનેડાથી ન્યૂયોર્ક જવા નીકળ્યા ત્યારે કેટલાક વેપાઓ સાથે સંવેદન–યંત્ર જોડીને ગયા. ૧૫ દિવસ પછી ન્યૂયોર્કમાં કેનેડા પાછા જવાની ટિકિટ તે ખરીદતા હતા તે દિવસે પેલા છોડેએ આનંદ વ્યક્ત કરેલો યંત્રમાં નોંધાયે હો!
એક બીજા વિજ્ઞાની શ્રી ગલે વધુ સઘન પ્રયોગ કર્યો. એની શિવા વિવિયને બે પાંદડાં તોડયાં. એક પાંદડું પિતાના ખંડમાં મૂકી રાયું અને રોજ એને માટે શુભેચ્છાઓ વ્યક્ત કરતી રહી, “ઘણું
જીવોને સંક૯૫-મંત્ર રટતી રહી. બીજા પાંદડાને પણ એટલું જ પિષણ આપતી હતી, પણ એને બહાર રાખ્યું હતું. બીજી બાબતમાં પણ ઉપેક્ષા કરી હતી. એક માસ પછી બન્ને પાંદડાંના પ્રાગપેથી પર ફેટા ઉતાર્યા ત્યારે પહેલું પાંદડું સુંદર વિકસેલું હતું. બીજું મુરઝાયેલું હતું !
શ્રી જ લેરેન્સે સિદ્ધ કર્યું કે વિદ્યુત ચુંબકીય યંત્ર કરતાં છેડનાં પાંદડાં વધારે તીવ્રતાથી પ્રતિબિંબ–સંવેદનનાં આદેલને દેખાડે છે! જીવંત માનવના ભાવનું શ્રેષ્ઠ પ્રતિબિંબ જીવંત માધ્યમમાં જ પડી શકે છે, એમ તેરે સાબિત કર્યું. પાંદડાની મદદથી તેણે બાયડાયનેમિક (આંતરતારિકા-ચિહ્ન સંગ્રાહક) સ્ટેશન બનાવ્યું અને એપ્રિલ ૧૯૭૫માં “ઊજા મેઝરથી સંદેશા સેંધ્યા.
રશિયન વિજ્ઞાનીઓ શ્રી યર્ગોહે તથા શ્રી પાણિક્કીને જાહેર કર્યું કે લાંબા દિવસના પ્રકાશના પાઓ થાકી જાય છે. રાત્રે તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org