________________
૩૭૨]
વિજ્ઞાન અને ધર્મ'
-એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના અને નિગોદ અને સમૃદ્ધિ સુધીના ગેખાયે જાય છે. એનો તુલનાત્મક અભ્યાસ થાય તે ઘણું ઉપકારક થશે. –ચીમનલાલ
- કેનેડાના શ્રી ક્રિસ્ટોફર બડે તથા શ્રી પીટર થોમ્પકિન્સ ૧૯૭૪ના ઓકટોબરમાં એક પુસ્તક પ્રગટ કર્યું છે. બધી સિક્રેટ લાઈફ ઓફ પ્લાંટ્સ” “વનસ્પતિનું રહસ્યમય જીવન, આ રોમાંચક કથા વનસ્પતિવિજ્ઞાનના અસંખ્ય પ્રવેગ અને ફળશ્રુતિઓનું વર્ણન છે. યુરોપ, અમેરિકા અને ખાસ કરીને રશિયામાં આ વિશે જે ભારે તપશ્ચર્યા કરાઈ છે, એનું આ પુસ્તક જાણે બૃહદારણ્યક ઉપનિષદ છે.
પુસ્તક પાંચ ભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં છેડ શું શું કરી શકે છે એનું મનોરંજક વર્ણન છે.
શ્રી બેફસ્ટર નામને છૂપે જાસૂસ પિતાની પાસે ‘ગાલવેનેમિટર” રાખતે હતે. મનુષ્યના શરીરના વિદ્યુતસંચાર પર એમના મનની પ્રસન્નતા કે તાણની જે અસર થાય છે તે આ યંત્ર માપે છે. એક દિવસ તેણે યંત્રના તાર પિતાના ખંડમાંના છેડનાં પાંદડાંને જોડી દીધા. જોયું તે પાંદડાંના સંવેદનને નકશે પણ યંત્રમાં ઊપસવા લાગ્યો. તેણે વિચાર્યું : “જરા એક પાંદડાને દીવાસળી ચાંપીને જોઉં તે ખરો, શું થાય છે??” મનમાં આ વિચાર આવ્યું કે તરત યંત્ર પર ભયનું ચિહ્ન આવ્યું. બેકસ્ટરને દયા આવી, છતાં કેવળ ડરાવવા ખાતર તેણે દીવાસળી સળગાવી ત્યારે પેલે છોડ સાવ નફકરો હતે ! આ જોઈ બેસ્ટર આનંદવિભેર થઈ ગયે. જાહેર માર્ગ પર દેડી જઈને એલાન કરવાનું તેને મન થઈ આવ્યું. “અરે નાના છોડ પણ વિચારી શકે છે, સમજી શકે છે.”
એક વાર કેનેડાના એક ભૌતિક વિજ્ઞાની બેકસ્ટરના પ્રયોગો જેવા આવ્યા, એ આવ્યા એવા પાંચ છેડ બેહોશ થઈ ગયા, અને યંત્ર કશુંયે બતાવી શકતું નહોતું. છઠ્ઠો છોડ કંઈક કામ આવ્યે, એ જોઈ બેકસ્ટર તે અવાક્ જ થઈ ગયો. પેલા આવેલા મિત્રે સંકોચસહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org