________________
૩૭૬]
વિજ્ઞાન અને ધર્મ
ભૌતિક ફિઝિકલ) અને શારીરિક (ફિઝિલેજિકલ) ઘટનાઓ વચ્ચે સીમારેખા બતાવવાનું મુશ્કેલ છે. તેમણે જણાવ્યું કે પશુઓની ખાલ અને શાકભાજી-ફળની છાલ, સમાન રીતે કામ કરે છે. “પિંજરસેલ્યુશન’ નામના રસાયણમાં પ્રાણીનું હૃદય મૂકવાથી ધબકવા લાગે છે તેમ પાંદડાને પાણીમાં મૂકવાથી તેને ધબકાર ચાલુ રહે છે. છોડ મરે છે ત્યારે વિદ્યુતશક્તિને એક જોરદાર ધડાકે થાય છે. વટાણાના ૫૦૦ દાણું, ૫૦૦ વેટ્સ પેદા કરે છે. શરાબ સીંચવાથી છેડે પાગલ બન્યા, ખૂબ હાલ્યા–ડેલ્યા. કાબન ડાયેકસાઈડ આપવાથી તે મૃતવત્ થયા અને પુનઃ પ્રાણવાયુ આપવાથી ઠીક થયા. છોડને વિકાસ સંગીતની જેમ લયમાં થાય છે. પ્રત્યેક તરંગ વેળા એક આરોહણ, પછી થોડે વિરામ અને છેવટે અવરોધ. મોટાં વૃક્ષે પિતાની પ્રતિક્રિયા બાદશાહી ઠાઠથી બતાવે છે. જ્યારે નાના છોડ જલદી ઉત્સાહી થઈ જાય છે. શ્રી હેન્રી બર્કસને કહ્યું છે, “બાપડાં મૂગાં વૃક્ષેને શ્રી બે પ્રભાવ પૂર્ણ ભાષા આપી.” શ્રી બેઝ સ્વયં કહેતા હતા, “આ બધું પરીકથા કરતાં યે વધારે અજબ છે, છતાં સત્ય છે.”
વનસ્પતિનું પણ પિતાનું અસ્તિત્વ છે.
૧૯૬૪માં જન વિજ્ઞાની શ્રી રૂડેલ્ફ જેકબ કેમેરારિયસે શોધ કરી કે ફૂલવાળા છેડોની વિવિધ જાતે છે અને પુષ્પરજની ક્રિયાથી એમની ફત્પતિ થાય છે.
શ્રી ગુસ્તાવ ફેરનર નામના તબીબે અંધારા ઓરડામાં પ્રાર્થના કરતી વેળા ફૂલને અવાજ સાંભળ્યું અને એની ઉપર એક પતિમંય દેહ જે. પછી અનેક પ્રયોગ દ્વારા તેમણે સિદ્ધ કર્યું કે મનુષ્યની પેઠે છેડને પણ સૂક્ષ્મ દેહ, કારણ-શરીર અને પ્રભામંડળ છે. કેંદ અવેસ્તા અને ગટેનાં કાવ્યમાં એને પ્રાથમિક-ઉલ્લેખ છે.
એ જ રીતે ૧૮૯૨માં પણ શ્રી ભૂથર બરબેંકે અમેરિકામાં ઉત્સાહનું મોજું ફેલાવી દીધું હતું. પરિણામે વેબસ્ટરના નવા શબ્દકેશમાં એમના નામ પરથી એક ન ધાતુ ઉમેરવામાં આવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org