________________
કશાહી એ હતું કે લોકોના આ શારડી અથ
આવતું હતું,
૩૬૮]
વિજ્ઞાન અને ધર્મ એક નવાઈની વાત એ હતી કે બીજા વિશ્વયુદ્ધ કરતાં પણ આ ત્રીજું યુદ્ધ ખતરનાક હતું. તેની કેઈને ખબર પણ ન પડી. નવાઈ એટલા માટે કે હુમલો કરનારા દેશે બીજા દેશ સાથે રાજકીય સંબંધે તેડ્યા વગર કે હજારો લડાયક વિમાનના હુમલા વગર એક લુચ્ચા વરુની માફક પાછલે બારણેથી છાપ મારવા માંડ્યો હતે. જગતના સુંવાળા શરીર ઉપર આ ત્રીજા વિશ્વયુદ્ધની શારડી અદ્રશ્ય રીતે ચાલતી હતી અને કહેવાનું હતું કે લોકોના સંપૂર્ણ સહકાર સાથે અને ૨૦૦ ટકા “લેકશાહી ઢબે અમુક દેશમાં રાજકીય પરિવર્તન આવતું હતું, “કેલ્ડર” (ઠંડું યુદ્ધ) “પીસ કુલ કે-એકઝીસ્ટન્સ (શાંતિમય સહઅસ્તિત્વ) અને ડેટાન્ટ” (Datente) (સુંવાળા સંબંધને નામે મુક્ત વિશ્વને ભરડે લેવાતે ગયે. ગમે તે ભેગે ત્રીજુ વિશ્વયુદ્ધ ટાળવાની તલપમાં પશ્ચિમના દેશોએ તે હકીક્તમાં મુક્ત વિશ્વને રગદોળાવા દીધું અને સંખ્યાબંધ દેશે એક અવર્ણનીય ગુલામીની દશામાં આવી પડ્યા.
આપણે જ્યારે ૩૦ વષન પાછલા ઈતિહાસને પાછું વાળીને જોઈએ છીએ તે લાગે છે કે ઘણું રાષ્ટ્ર ચૂં કે ચાં કર્યા વગર નરમ પેંશ બનીને પરાજિત થઈ ચૂક્યાં છે.
અમેરિકા, ક્રાંસ અને બ્રિટન જેવા પશ્ચિમના દેશે; જે આગલાં બે વિશ્વયુદ્ધમાં વિજેતા બનીને મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ આવ્યાં હતાં તેઓએ ત્રીજા વિશ્વયુદ્ધમાં એક પછી એક મિત્રે ગુમાવ્યા અને દુશ્મન દેશને ઉત્તરોત્તર ઘણું દેશ જાણે આખા ને આખા ભેટ ધરી દીધા. ચીન જે દેશ, જે બીજા વિશ્વયુદ્ધમાં પશ્ચિમને મિત્ર દેશ હતા તે ગયે. ઉત્તર કોરિયા, કયુબા, ઉત્તર વિયેટનામ, (અને હવે દક્ષિણ વિયેટનામ પણ) કંબોડિયા અને લાઓસ તે હાથથી ગયાં છે. અને હવે કદાચ, થાઈલેન્ડ, દક્ષિણ કેરિયા અને ઈઝરાયલને વારો છે. પિટુગલ એવી જ ડાબેરી અંધાધૂધીમાં પડ્યો છે. ફીનલેન્ડ અને એસ્ટ્રિયા પેલાં ઘેટાંઓની માફક પિતાની કતલ થવાની જાણે રાહ જતાં હેય તેમ ઊભાં છે. કારણ કે રક્ષણ માટે તેમની પાસે સાધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org