________________
ભવિષ્યવાણી
[૩૬૭
તેઓ સ્વિલ્ઝરલેન્ડમાં અત્યારે રહે છે. તેમણે ત્યાં બેઠાં આંતરરાષ્ટ્રીય રાજકારણનું જે પૃથક્કરણ કર્યું છે તે માટે ભારતના ઘણું લેકને વિચારમાં પાડી દે તેવું છે.
- જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે સૌને એક પ્રશ્ન મૂંઝવતું હતું. હવે પાછું ત્રીજુ વિશ્વયુદ્ધ થશે ખરું? આવું અણુસંહારવાળું યુદ્ધ રોકવા માટે આપણે કેટકેટલાં બલિદાન આપવા પડશે? એવે પ્રશ્ન પણ ઘણા વિચારવંતને થતું હતું. શ્રી સેઝેનિન્સીનને આ પ્રશ્નને ભડકાવે તેવે ઉત્તર આપે છે.
શ્રી. સેઝેનિન્સીન કહે છે કે ત્રીજુ વિશ્વયુદ્ધ તે ક્યારનું પતી જવા આવ્યું છે. હવે ત્રીજુ વિશ્વયુદ્ધ એ લગભગ ભૂતકાળની વાત બની ગઈ છે. આ વર્ષે જ ત્રીજી લડાઈની પૂર્ણાહુતિ થઈ હતી. અરે આ મુક્ત જગતે તે યુદ્ધમાં હાર ખાધી છે. બીજા શબ્દોમાં કહીએ તે પૂર્ણ સ્વાતંત્ર્યમાં માનનારા જગતના તમામ લેકેને પૂરા થયેલા ત્રીજા વિશ્વયુદ્ધમાં કરુણ પરાભવ થયે છે અને તે વાતને અમુક મુક્તિના ચાહકોને ખ્યાલ પણ આવ્યો નથી.
ત્રીજુ વિશ્વયુદ્ધ આવશે એવી વાત કરનારાને ખબર નહોતી કે એ તે બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી તરત શરૂ થઈ ગયું હતું. ૧૯૪પના વરસની સવારથી જ યાલ્ટા ખાતે તે શરૂ થયું હતું. ઈતિહાસ વાંચનારને ખબર હશે કે યાટા ખાતે અમેરિકન પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલે શાંતિના કરાર કરવાની સાથે રશિયાને ઘણું કલેશને આપ્યાં હતાં. ઈસ્ટોનિયા, લેટવિયા, લિથુઆનિયા, મેલડાવિયા અને મેંગેલિયા જેવા પ્રદેશ અને લાખે રશિયન નાગરિકને કૂરપણે રશિયાને તલ અને લેબર કેમ્પ માટે સેંપી દેવાયા હતા. ત્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજકીય લાચારી ભેગવતા સંયુક્ત રાષ્ટ્રસંઘને જન્મ થયો હતે. એની સાથે યુગોસ્લાવિયા, આબાનિયા, પિલાન્ડ, બલગેરિયા, રૂમાનિયા, ચેલેકિયા, હંગેરી અને પૂર્વ જર્મની જેવા દેશને મુક્ત જગતની પંગતમાંથી છોડાવીને તે બધા દેશોને ૧૯૪૫-૪૬માં હિંસાની પકડમાં લઈ લીધા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org