________________
૩૬ ૬]
વિજ્ઞાન અને ધર્મ
એક સમયે એવી આશા ઉગેલી કે રાષ્ટ્રસંઘમાંથી વિશ્વરાજ્યની સ્થાપના થઈ શકશે અને એના કાયદા આખા વિશ્વમાં ચાલશે. ૧૯૭૪માં આ સ્વપ્ન ખંડિત થયું. બહુમતીના જોરે ઈઝરાયેલ અને દક્ષિણ આફ્રિકા એ બે દેશોને રાષ્ટ્રસંઘમાંથી હાંકી કાઢવામાં આવ્યાં અને બીજી તરફ અત્યંત જુલમી શાસન કરનારા યુગાન્ડા વિષે કશી ચિંતા થઈ નહિ. પછી જ્યાં લાખ માણસને રાજદ્વારી કારણ માટે જેલમાં પૂરી રાખે કે મેતના ઘાટ ઉતારે તેવા રશિયા સામે કેઈ શું કહી શકે?
“સેટરડે રિવ્યુ” અને “વર્ડ'ના તંત્રી શ્રી નેમિન કઝીન્સ કહે છે કે, “આજે દેઢસો દેશ પિતાનું ધાર્યું કરતા રહે છે, કોઈ મધ્યવતી સરકાર નથી, જેનું પાલન થઈ શકે એવા કાયદા નથી, પિલીસ નથી, અને પરસ્પરને વ્યવહાર સંભાળવા કેઈ વ્યવસ્થા નથી. કસના પ્રમુખ માને છે. વિશ્વ દુઃખી બન્યું છે કેમ કે એ કયાં જઈ રહ્યું છે તેનું ભાન નથી. એ આક્ત તરફ જ વધી રહ્યું છે. રાજકીય વિજ્ઞાની શ્રી મેગે - સાફ જણાવે છે કે, વિશ્વ સરકાર વિના આંતરરાષ્ટ્રીય શાંતિ સંભવી ન શકે, અને હાલની નૈતિક, સામાજિક કે રાજકીય પરિસ્થિતિ જોતાં વિશ્વશાસન થઈ ન શકે.
–ડો. સૈયદ હુસેન નસ ઈરાનના સુપ્રસિદ્ધ ચિંતક અને વૈજ્ઞાનિક
પરિશિષ્ટ [૫] ત્રીજુ વિશ્વયુદ્ધ તે પૂરું થયું, હવે ચોથા
વિશ્વયુદ્ધમાં હારવું ન જોઈએ... નબેલ પારિતોષક વિજેતા શ્રી. એલેક્ઝાન્ડર સોલ્જનિન્સીનને રશિયાએ એક વરસ પહેલાં દેશનિકાલ કર્યા ત્યારે આખા જગતે તેનું નામ જાણ્યું હતું. અત્યારે સોલ્વેનિન્જીન છેડા ચેડા ભુલાઈ ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org