________________
ભવિષ્યવાણી
[૩૬૫
નથી. પશ્ચિમની કઈ વ્યક્તિ કહેશે કે ઘડિયાળના કાંટા પાછા ફરી શકતા નથી, પરંતુ પ્રશ્ન એ છે કે કઈવાર તેમ ન કરવામાં આવે તે કાંટા સાવ થંભી જાય છે.
#
પરિશિષ્ટ [૪] સમસ્ત માનવજાતિને પ્રશ્નઃ વળાંક લઈ શકશે?
હવે દુનિયા એક નવા ક્ષેત્રમાં પ્રવેશ કરે છે. વિશ્વપરિષદ, ૧૯૪૭માં ત્રણ વિશ્વપરિષદો મળી. વસતીનો પ્રશ્ન બુખારેસ્ટમાં ઓગસ્ટ મહિનામાં ચર્ચા. ખેરાકને પ્રશ્ન ત્રણ મહિના પછી રેમમાં ચર્ચાયે. અને તે બંનેની પહેલાં વેનેઝુએલાના કાકાસમાં સમુદ્રોની ચર્ચા થઈ.
આ પરિષદમાં રાજદ્વારી પ્રતિનિધિઓ ઉપરાંત ટેકનિકલ નિષ્ણાતોએ ભાગ લીધે. સમુદ્રોની પરિષદમાં દેઢસો દેશોના પાંચ હજાર પ્રતિનિધિઓ દસ અઠવાડિડ્યાં સુધી મળ્યા. એમાં જે દસ્તાવેજો રજૂ થયા તેની યાદી પણ એકસો સાઠ પાનાંના થઈ. ભાષણે, ટેકનિકલ હવાલે અને બીજી માહિતીનાં અઢી લાખ પાનાં દરરોજ તૈયાર થતાં. ચીની લિપિની મુશ્કેલી હોવાથી હાથે નક્કે થતી.
એનું શું પરિણામ આવ્યું? તે કહે વાટાઘાટોની શરૂઆત પણ થઈ નથી, દરેક પ્રતિનિધિ પિતાને કક્કો ફરી ફરી ઘૂંટતો જાય છે. છેવટે જે નક્કી થયું તે એટલું કે પરિષદ ફરી બેલાવવી. વિશ્વપરિષદમાં જેમ જેમ દેશની સંખ્યા વધતી જાય છે, તેમ તેમ રાજકીય ને સાંસ્કૃતિક મતભેદો વધતા જાય છે. પરિણામ આવશે એવી આશા પડતી નથી. દેશદેશનાં રાષ્ટ્રિય હિતની રક્ષા માટે પવિત્ર સિદ્ધાંત જોરશોરથી ખડકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org