________________
૩૬૨]
વિજ્ઞાન અને ધર્મ
હવા અને પાણીને હેષિત કરે છે. સત્તાની સાઠમારી ચાલે છે. વિજ્ઞાને જે ખૂબ પ્રગતિ કરી હોય તો ભૂખ-તરસની અને આ બધી સામાજિક ઝઘડાની સમસ્યા કેમ વિજ્ઞાને ઉકેલી નથી. માનવી સ્વાથી બન્યું છે, તે માનવીને તેની સંકુચિતતામાંથી વિજ્ઞાન કેમ છોડાવી શકતું નથી.....આ બધી સમસ્યાને ઉકેલવા કઈ શક્તિ કામ લાગે. ત્યારે મને લાગ્યું કે, વિજ્ઞાન આમાં કાંઈ ન કરી શકે.” I see only one answea: a transformation of consciousness, man Must rise from his present egocentered consciousess of find universal harmony starting within himself..." આમ ચંદ્રયાત્રીને પણ લાગ્યું છે કે, કોઈ પણ સમસ્યાને ઉકેલ બાહ્ય સંયેગો ઉપર નહિ પણ આંતર શક્તિની ખેજ દ્વારા થાય છે. માનવે તેના આંતર–મનને ઢઢળવું જોઈએ, તેના અહમને ત્યાગીને બહાર આવવું જોઈએ. જો આમ થશે તે જ માનવીની સમસ્યાઓ ઉકેલાશે. વિજ્ઞાને બક્ષેલી સમસ્યા નહિ ઊકલે.
પરિશિષ્ટ [૩] વિજ્ઞાને સજેલી ભૂતાવળ
ઔદ્યોગિક યુગના આરંભકાળમાં જ અનેક ચિતએ પશ્ચિમને એ ચીમકી આપી હતી કે વિજ્ઞાન અને ટેકનોલેજી પશ્ચિમની સંસકૃ તિને દિશાહીન બનાવી દેશે. હેનરી ડેવીડ ઘરે આવી આર્ષવાણું ઊચ્ચારનારાઓમાં અગ્રગણ્ય હતા. તેઓએ જણાવ્યું હતું કે, “તમે વિચારે છે કે તમે સુખેથી ટ્રેનની સવારી માણી રહ્યા છે, પરંતુ હું જોઈ રહ્યો છું કે, ટ્રેન તમારી ઉપર સવારી કરી રહી છે”
વિજ્ઞાન અને ટેકનોલેજી આજે પિતાની સીમાઓ અતિકમી ગયાં છે. અને તેમણે એવી એવી ભૂતાવળ સઈ છે કે જેને સંહાર કરવાનું સામર્થ્ય તેમની પાસે રહ્યું નથી. આ ભૂતાવળ એટલે બળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org