________________
વિજ્ઞાન અને ધર્મ
“મારા અંતઃકરણમાં દૈવી સ્ફુરણાએ હેલારા મારી રહી છે, અને કહી રહી છે કે ભારતના ઉદય ઘણા નજીક છે. કેટલાક લોકો તેને પશ્ચિમી સભ્યતાનું અનુયાયી મનાવવાના પ્રયત્ન કરશે પરંતુ મને વિશ્વાસ છે ભારતવર્ષમાં એક આંદાલન શરૂ થશે કે જે અહીંની સુરતાને નાશ કરીને ફરીથી ધર્માંને એક નવી દિશા આપશે અને આ દેશની પ્રતિષ્ઠાને, અહીંના ગૌરવને વધારશે. આ આંદોલન સંસારમાં ફરીથી સતયુગના જેવી સુખ-સૌમ્યતા લાવશે.”
૩૫૪]
(૧૬) મેહુર બાબા
ભારનના વિશ્વવિખ્યાત સત શ્રી. મેહુર ખાબાની ભવિષ્યવાણી હતી :
માનવ જાતિ પર આજે જે સ'કટો છવાયેલાં છે, એ માનવસમાજના આધ્યામિક પુનર્જીવનની પ્રસવવેદનાની નિશાનીએ છે. આ દિવસોમાં આસુરી શક્તિએ પ્રબળ જણાય છે પરંતુ આગામી દિવસામાં દિવ્ય શક્તિના જ વિજય થશે. આ દિવ્ય શક્તિ આ દિવસેામાં ચૂપચાપ પોતાના કામમાં લાગેલી છે, તે જલદીથી જુદાં જુદાં પરિવત ના સાથે પ્રચડતાથી પ્રગટ થશે.
(૧૩) ભૃગુ સંહિતાના જાણકાર અસીમાન દ
ભૃગુ સ'હિતાના જાણીતા મજ્ઞ સ્વામી અસીમાનંદે લખ્યુ છે કે, “આગામી દિવસોમાં મનુષ્યજાતિ એક સૂત્રમાં બધાશે. ધની ભાવનાના ઊભરા દરેક વ્યક્તિમાં જોવામાં આવશે. વિશ્વમાં શાંતિની સ્થાપનાની નેતાગીરી ભારતવષ કરશે. ભારતમાંથી એક એવી ક્રાંતિ ઊઠશે કે જેના લપેટામાં આખા સસાર આવશે અને સંસારમાં નવા યુગ પ્રગટશે.'
રાધાસ્વામી સંપ્રદાયના મુખ્ય ગુરુ શ્રી. સ્વામી બ્રહ્મશંકરે (હરજુજી મહારાજ) કહ્યું છે કે ‘નજીકના ભવિષ્યમાં જ આધ્યાત્મિકતાની લહેરો ઊભરાતી આવી રહી છે અને તે આપણી પૃથ્વી પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org