________________
ભા વષ્યવાણી
[૩૫૩
દશમાં
“હું જોઈ રહ્યો છું પૂર્વના એક અતિપ્રાચીન દેશમાં એક મહાપુરુષનો જન્મ થયો છે. તે વિશ્વકલ્યાણની યેજનાઓ બનાવી રહ્યો છે. અસંખ્ય લેકો તેની પાછળ ચાલશે, એક એવા પ્રકાશનો ઉદય થશે કે જે વાતાવરણને પણ શુદ્ધ કરશે અને લેકોનાં અંતઃ કરણોને પણ.”
વિજય થશે કે કેક તેના વિકલ્યાણની
(૧૦) કેટલાંક પ્રમાણુસિદ્ધ અને વિશ્વાસપાત્ર ભવિષ્યદર્શનો
સંત સૂરદાસ મહાત્મા સૂરદાસે કલિયુગની વચ્ચે ૧૯મી સદી પૂરી થતાં અને વિસમી શરૂ થતાં એક હજાર વર્ષને માટે કલિયુગમાં સતયુગની અંતઈશાને પ્રારંભકાળ છે એમ કહ્યું.
તેમનું કથન છે – “અરે મન ધીરજ ક્યોં ન ધરે ! એક સહસ્ત્ર વર્ષ ન સૌ સે ઉપર અસા વેગ પરે ! સહસ વર્ષ લે સતયુગ વરતે, ધર્મકી બેલ બહે! સ્વર્ણકૂલ પૃથ્વી પર ફલે, જગકી દિશા ફિરે ? સૂરદાસ યહ હરિ કી લીલા હારે નહિ કરે !”
યેગી અરવિન્દ ઘોષ યેગી અરવિન્દ ઘોષે ભવિષ્યવાણી કરી હતીઃ
“નવો યુગ હવે બહુ દૂર નથી. હાલની મુશ્કેલીએ; પ્રભાત થતા પહેલાં રાત્રિને અંધકાર વધારે ગાઢ થવાની માફક છે. નવો સંસાર વસ્તુપ્રધાન નહીં હોય. એમાં એટલી બધી વસ્તુઓની જરૂર નહીં પડે કે જેટલીનો આજે અનુભવ થઈ રહ્યો છે. લેકે ગુજરાન પૂરતાં સાધનોથી સંતુષ્ટ રહીને પોતાનું ધ્યાન ભાવનાઓના સ્તરને ઊંચું ઉઠાવનારાં કાર્યો પર કેન્દ્રિત કરશે.”
વિ. ધ. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org