________________
૩૫૨]
વિજ્ઞાન અને ધર્મ
. કાસમે નિ સાઇનલ
આગળની કતાં તે
એક મહિલાએ પૂછયું: “મારા જીવનની કોઈ જૂની ઘટના આપ જણાવી શકે છે? કાઈએ કહ્યું: ‘જ્યારે ૧૨ વર્ષની હતી ત્યારે એક સાહેલીએ તને ધક્કો માર્યો તેથી તે પડી ગઈ અને ત્યાં પડેલી એક ખીલી તારા પેઢામાં ઘૂસી ગઈ. હજી પણ એ જગાએ પેલા ઘાનું નિશાન મોજૂદ છે. ૨૭ વર્ષ જૂની આ ઘટના તે વખતે કેઈને પણ માલુમ ન હતી. આ પ્રત્યક્ષ કથનથી એ મહિલા ચકિત થઈ ગઈ.
એક માણસ પિતાના ખવાઈ ગયેલા છોકરા સંબંધી પૂછવા ગયે. ક્રાઈસેએ કહેવા માંડયું, “તે જંગલમાં સાયકલ પર ઝડપથી જઈ રહ્યો છે. એક બીજે સાઈકલ-સવાર તેને પીછો કરી રહ્યો છે.” એમ કહેતાં કહેતાં તે ચૂપ થઈ ગયા. આગળની વાત તેમણે ઘણી વાર સુધી જણાવી નહીં. પછી પિતાનું મૌન તેડતાં તે બોલ્યા, “હવે જણાવવાનું કશું બાકી રહેતું નથી. પીછો કરનારાઓએ છોકરાનું ખૂન કર્યું અને તેને ત્યાં જ દાટી દીધે.” દાટવાની જગાની પૂરી માહિતી કાઈસેએ આપી દીધી. એ માણસ પોલીસને લઈને એ જગ્યાએ પહેએ ત્યારે ખરેખર એ જ સ્થિતિમાં છોકરો મરાયેલ અને દટાયેલે મળી આવ્યું.
પરામવિજ્ઞાની ડગ તન હેફે ગેરાર્ડની અતીન્દ્રિય શક્તિની પરીક્ષા લેવાને માટે એક સંમેલનમાં પડેલી ખુરશી તરફ ઇશારે કરીને પૂછ્યું, “આવતી કાલે આ ખુરશી પર કોણે બેસશે ? જવાબમાં કાઈસેએ એક અજાણી મહિલાનું નામ જણાવ્યું. ખરેખર બીજે દિવસે એ જ નામની કઈ મહિલા એ ખુરશી પર બેઠી. આવી ઘટનાએથી ગેરાર્ડ કોઈએ આખા યુરોપમાં ખ્યાતિ મેળવી. અતીન્દ્રિય ચેતના પર અવિશ્વાસ કરનારાઓને પડકાર ઝીલીને તેમને તેમણે વિશ્વાસુ બનાવ્યા.
આ જ ગેરાર્ડ કાઈસેએ વિશ્વના બવિષ્ય પર પ્રકાશ પાડતાં હોલેન્ડના બુદ્ધિજીવી શિષ્ટમંડળની આગળ કહ્યું:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org