________________
૩૫૦]
વિજ્ઞાન અને ધર્મ
શત્રુ હતાં, તે દિવસોમાં તેમણે અશક્ય કહી શકાય એવી ભવિષ્ય- વાણી કરી હતી. તેમણે કહ્યું કે જર્મની અને રશિયા એકબીજાના શત્રુ બની જશે અને અમેરિકા તથા રશિયા ભેગા મળીને જર્મનીને હરાવશે. સમય આવ્યે એ જ પ્રમાણે ઊલટો ઘટનાક્રમ બન્યું. ભારત ૧૯૪૭માં સ્વતંત્ર થશે એવી આગાહી પણ તેમણે કેટલાય વર્ષ પહેલાં કરી હતી.
વેકર કાઉન્ટીના “મેસેન્જર અખબારના સંપાદકને તે મળ્યા ત્યારે તેમણે જણાવ્યું કે ૮મી ઓગસ્ટને દિવસે એમેરિકા જાપાન પર આ મ્બ ફેકશે અને ૮૧મી ઓગસ્ટને દિવસે યુદ્ધવિરામની જાહેરાત થશે. તે દિવસોમાં ન તે એટમ બોમ્બની ક્યાંય કેઈ ચર્ચા કરતું હતું અને ન તો આ પ્રકારની યુદ્ધસંબંધી ખબર છાપી શકાતી હતી. તે પણ સંપાદકેએ સૂચના નેંધી લીધી. વાત અક્ષરશઃ સાચી પુરવાર થઈ.
એક પત્રકાર, “વેરન રિમથને એન્ડરસને લેખિત સમાચાર આપ્યા હતા કે નીચે નેતા માટિન લ્યુથર કિંગનું ખૂન થશે અને ત્યાર પછી બીજા મોટા ની નેતાનું પણ ખૂન થશે. શ્રી કિંગ અને તેમના ભાઈને ખરેખર મારી નાંખવામાં આવ્યા.
અમેરિકામાં અંદર ને અંદર છૂપી રીતે ચાલી રહેલાં ચીની કાવતરાંની સૂચના એન્ડરસને જ અમેરિકાની સરકારને આપી હતી. આ જ સૂચનાને આધારે સરકારે નિર્દેશક સુવરના અધ્યક્ષપણ નીચે એક તપાસ કમિટિ નીમી. તેમના તપાસ-રિપોર્ટમાં એ બધી બાબતેનાં પ્રમાણ મળ્યાં કે જેમને દિવ્યદષ્ટિને આધારે જણાવવામાં આવી હતી.
ભારત સંબંધી તેમણે લખ્યું છે, “આ દરમિયાન ભારતવર્ષમાં એક નાના ગામમાં જન્મેલી એક વ્યક્તિને ધાર્મિક પ્રભાવ એકલા ભારતવર્ષમાં જ નહીં પરંતુ બીજા દેશોમાં પણ વધવા લાગશે. એ વ્યક્તિ ઈતિહાસને સર્વશ્રેષ્ઠ દેવદૂત બનશે. તેની પાસે પિતે એકલાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org