________________
૩૪૮]
વિજ્ઞાન અને ધર્મ
હેય તે તે રીતે એમાં ફેરફારને માટે પ્રયત્ન કરીને પિતાને માગ નકકી કરવામાં આવે તે એમાં સફળતાનું વધારે શ્રેય પણ સરળતાપૂર્વક પ્રાપ્ત કરી શકાય છે.
આ દૃષ્ટિએ કેટલીય વાર આ ભવિષ્યવાણીઓ અસંખ્ય વ્યક્તિએને માટે ઘણું ઉપયેગી પણ પુરવાર થાય છે. યુગ–પરિવર્તન સંબંધી પાછલા દિવસોમાં કેટલીય ભવિષ્યવાણુઓ એવા લેકેએ કરી છે કે જે જોતિષના ધંધાવાળા કરી શકે નહીં એવા જ્યોતિષીઓ પાસે એવું સામર્થ્ય હેતું નથી. આ કથને એવા લે કેનાં છે કે જેમની પાસે આત્મબળની મૂડી ખૂબ પ્રમાણમાં રહી છે. તેમણે પિતાની દિવ્યદૃષ્ટિથી જે કહ્યું તે અક્ષરશઃ સાચું પડ્યું છે. જેમનાં અનેક ભવિષ્યકથને લગાતાર સાચાં પડતાં રહ્યાં છે તેમની જ સૂચનાઓ પર દષ્ટિપાત કરવાથી ખબર પડે છે કે યુગ-પરિવર્તનને સમય નજીક આવી પહોંચ્યું છે. એની પાછળ દિવ્યયશક્તિની પ્રેરણા છે, શ્રેય - ભલે મનુષ્યને મળી જાય પરંતુ સાચી રીતે તે એને, પહેલાંથી નકકી થયેલી એક દિવ્ય પ્રક્રિયા જ કહેવી એ વધારે ચગ્ય ગણાશે.
નીચે કેટલીક એવા જ દિવ્યદર્શીઓની ભવિષ્યવાણીએ આપ વામાં આવી છે, કે જેમની અત્યાર સુધીની બીજી આગાહીઓ સમય પ્રમાણે સાચી પુરવાર થતી રહી છે. તેમના કથને પ્રમાણે નજીકના ભવિષ્યમાં નવયુગનું આગમન નિશ્ચત છે. નિર્ધારિત નિયમિત પ્રમાણે આ પરિવર્તન આવશ્યક થવાનું છે. એ પ્રવાહમાં જે લોકો સાથ આપશે તેઓ શ્રેય અને સંતોષ પ્રાપ્ત કરશે. જે તરફ ઉપેક્ષા, ઉદાસીનતા રાખશે તેઓ પાછળથી એ પશ્ચાત્તાપ કરતા રહેશે કે એક ઐતિહાસિક અવસર તેમના જીવનમાં એ આવ્યું હતું કે જે એને તેમણેગ ઉપ કર્યો હોત તે અલ્પપરિશ્રમથી વધારે મહત્વપૂર્ણ શ્રેય તેઓ પ્રાપ્ત કરી શક્યા હોત.
આ પ્રકારની અનેક ભવિષ્યવાણીઓમાંની કેટલીક અહીં રજૂ કરવામાં આવી છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org