________________
૩૪૪]
વિજ્ઞાન અને ધર્મ
રામન સ્વામી અય્યર
કલ્કિ પુરાણ અને મહાભારત વગેરેમાં નિષ્કલંક અથવા કલિક અવતારને જે સમય આપવામાં આવ્યું છે, એ પણ અત્યારના સમયને જ લાગુ પડે છે. આ બંને સંભાવનાઓને એક જ સ્થાન પર મળતી જોઈને અમેરિકન અધ્યાત્મવાદીઓની આ સંદર્ભમાં રૂચિ વધી એને પરિણામે ત્યાં “કલ્કિ અવતારની શોધને માટે એક સમિતિ પણ બનાવવામાં આવી છે. એક અમેરિકન છાત્રએ એને પિતાની શોધને વિષય બનાવ્યું છે. ઈંગ્લેન્ડ વગેરેમાં હિન્દુ ધર્મ. ગ્રંથની જે પ્રમાણસિદ્ધ નકલે મળી છે એમના પ્રમાણે આ સમિતિ માને છે કે “કલ્કિ” જન્મ લઈ ચૂક્યા છે. ૮ ઓકટોબરના “અમેરિકન રિપોર્ટર” પ્રમાણે આ સમિતિ ભારતવર્ષમાં રહીને કલ્કિ અવતારની વિસ્તૃત શોધ કરવાના અને જાણકારી પ્રાપ્ત કરવાના કાર્યમાં જેડાઈ ગઈ છે.
“આ યુગના દેવદૂત નિષ્કલંક અવતાર' નામના પુસ્તકના લેખક, દક્ષિણ ભારતના જાણીતા સંત શ્રી. રામન સ્વામી અય્યરે પણ એવી જ સંભાવના વ્યક્ત કરી છે, શક્તિરૂપી ઘેડા પર સવાર થયેલા કકિ પિતાના તપની તલવારથી અગ્ય અસુરોનાં માથાં કાપવામાં લાગેલા છે, જ્યારે તેમનું રૌદ્ર સ્વરૂપે પ્રગટ થશે ત્યારે સંસાર કાંપવા લાગશે. યુગ બદલાતાં ભારતવર્ષ વિપુલ ઉન્નતિ કરશે. તેના માર્ગદર્શનમાં સમસ્ત વિશ્વ કલ્યાણમાગે ચાલશે.
(૭) ગોપીનાથ ચુલેટ બરારના એક દિવ્યદશી વિદ્વાન ગેપીનાથ શાસ્ત્રી ચુલેટે ઘણું સમય પહેલાં કેટલીક ભવિષ્યવાણી કરી હતી, એમાંની મુખ્ય આ હતી: (૧) ભારતવર્ષ સને ૧૯૪૫ અને ૧૫૦ વચ્ચે સ્વતંત્ર થઈ જશે. (૨) ગાંધીજીનું મૃત્યુ શસ્ત્ર પ્રહારથી થશે. (૩) સન ૧૯૭૦ માં કેઈ અમેરિકાના રહીશ ચંદ્રમાં પર ઊતરશે. (૪) ઉત્તર ભારત પર ચીન આક્રમણ કરશે. આ ચારે ઘટનાઓ સાચી પડી. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org