________________
ભવિષ્યવાણી
[૩૪૩
""
સંસારને નવા ષ્ટિકોણ મળશે. જીવનપદ્ધતિમાં આજે ભૌતિકવાદી માન્યતાઓને જે સ્થાન મળ્યું છે એ મૂળમાંથી ઊખડી જ રહેશે. પટણાની “ખુદાબક્ષ આરિએન્ટલ લાયબ્રેરી ” માં ફારસી કવિતાનું ઘણું જૂનું પુસ્તક છે, કે જે મુખારાના સુપ્રસિદ્ધ સંત શાહ નિયામત ઉલ્લા વલી સાહેબનું લખેલું છે. શ્રી. વલી સાહેબની ખ્યાતિ જેટલી એક સંત અને ઈશ્વર-ભક્તરૂપે છે, એનાથી વધારે એક ભવિષ્યવક્તા રૂપે છે.
આ પુસ્તકમાં તેમણે લખ્યું- જાપાન અને રશિયા વચ્ચે યુદ્ધ થશે. ’ (૧૯૦૪માં જાપાન અને રશિયા વચ્ચે યુદ્ધ થયું પણ ખરું) • જાપાનમાં ભયકર ધરતીક પ થશે. (૧૯૨૩માં ધરતીકંપ થયેા ) પહેલા વિશ્વયુદ્ધમાં અલક (અંગ્રેજો ) અને જીમ (જની) લડશે. એમાં અગ્રેજો જીતશે પરંતુ યુદ્ધમાં એક કરોડ એકત્રીસ લાખ વ્યક્તિએ મરી જશે. ' ( બ્રિટિશ કમિશનના રિપોર્ટ પ્રમાણે ખરેખર એ યુદ્ધમાં એક કરાડ અને ત્રીસ લાખ માણસાનાં મૃત્યુનું વર્ણન આપવામાં આવ્યું છે, ) ‘ એજીમ (જની બે ભાગમાં વહે’ચાઈ ગયું) પરસ્પર તંગ પરિસ્થિતિમાં આવી જશે. ' બીજા વિશ્વયુદ્ધમાં બેમ્બ ફાટવાની તેમની વાત પણ સાચી નીકળી. આ રીતે તેમની એક પણ આગાહી ખાટી ન પડી.
ભારતના સંબંધમાં વલી સાહેબ લખે છે-મુસલમાનેાના હાથમાંથી આ દેશ વિદેશીઓના હાથમાં જતા રહેશે. પછી હિન્દુએ અને મુસલમાના ભેગા મળીને વિદેશીઓની વિરૂદ્ધમાં લડાઈ લડશે; વિદેશીઓ અહીંથી ચાલ્યા તે જશે, પરતુ હિન્દુસ્તાનને એ ટુકડાઆમાં વહેંચતા જશે. અને એ દેશ બની જશે અને તેમની વચ્ચે શત્રુતા એટલી બધી વધી જશે કે બંને વચ્ચે યુદ્ધનુ' તંગ વાતાવરણ રહ્યા કરશે. આ પ્રમાણે જ્યાં સુધી હિન્દુસ્તાનને મુસલમાની ભૂભાગ પૂરી રીતે પરાજય નહીં મેળવે ત્યાં સુધી રહ્યા કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org