________________
૩૪૦]
વિજ્ઞાન અને ધર્મ
સન ૧લ્પલ્સા એક ભજન-સમારંભમાં તેમણે જાહેર કર્યું હતું કે, “૩૦મી જૂન, ૧૬ને દિવસ પૃથ્વીના ઈતિહાસને સૌથી વધારે માંચકારી દિવસ હશે. હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું કે,
પૃથ્વીને કેઈ રહેવાસી તે દિવસે ચંદ્રમા પર ઊતરશે.” આ ભવિષ્યવાણી સાચી પડવામાં માત્ર ૨૦ દિવસને તફાવત પડ્યો. એનું કારણ એ હતું કે એક “એપલે કેપ કેનેડીમાં જ બળી ગયું. એ જે ન બન્યું હોત તો કદાચ આ ૨૦ દિવસને તફાવત પણ ન પડત.
આ ઉપરાંત તેમની ચીન અને પાકિસ્તાન વચ્ચેની મૈત્રીની, રશિયા અને ચીન વચ્ચેના સંઘર્ષની, ઈજિપ્ત અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની આગાહીઓ પણ સમયની સેટી પર સાચી પુરવાર થઈ ચૂકી છે.
ડે. કલાકે “૨૦૦૧ સ્પેસ એડોસી” નામની આંરરાષ્ટ્રીય ખ્યાતિવાળી ફિલ્મ બનાવી, કે જેમાં ૨૦મી સદી પૂરી થતાં ૨૧મી સદીની શરૂઆતમાં દુનિયાનું બદલાયેલું ચિત્ર કેવું હશે એ બતાવવામાં આવ્યું છે.
ડે. આર્થર ચાલસ કલાર્કનું નવયુગ અવતરણ સંબંધી કથન આ પ્રમાણે છેઃ
“એ સમય આવી ગયું છે કે જ્યારે સંસારમાંથી વર્ણભેદ, જાતિભેદ, લિંગભેદ તથા રાષ્ટ્રે વચ્ચેના ભેદભાવ નાબૂદ થઈ જશે. આખી દુનિયાના લેકે ભાઈભાઈની માફક રહેશે.
“કેઈ દેશમાં કેઈ એકાદ મુકદ્દમે ઉપસ્થિત થશે તે લેકેને આશ્ચર્ય થયા કરશે, કે પૃથ્વીમાં એવો કણ માણસ છે કે જેના મનમાં દ્વેષ, છળ અથવા વેરઝેર છે? આખી પૃથ્વી પર એક જ ધર્મ–માનવધર્મની સ્થાપના થશે. માનવતાનાં વતુ અત્યારે જેવાં મર્યાદિત છે તેવા આગળ ઉપર નહીં રહે.
એશિયાના કેઈ દેશ (ભા સ્તવર્ષ તરફ સંકેત) માંથી છેડા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org