________________
૩૩૮]
વિજ્ઞાન અને ધર્મ
એક વિશ્વવિખ્યાત વ્યક્તિ કઈ મહાન ધર્મનિષ્ઠ પૂર્વના દેશોમાં જન્મ લેશે. આ વ્યક્તિ એકલી જ પિતાના નાના સહગીઓ દ્વારા આખા સંસારમાં ખળભળાટ મચાવી દેશે. આ ક્રાંતિઓને સમય ૨૦મી સદીના અંત અને ૨૧મી સદીની શરૂઆતને છે. ત્યાર બાદ સંસારમાં સર્વત્ર માનવતાનું આધિપત્ય સ્થપાશે. જોકે આસુરી વૃત્તિઓને ત્યાગ કરી દેશે અને સંસાર સ્વર્ગતુલ્ય સુખમય બની જશે.
નોસ્ટ્રાડમની આ ભવિષ્યવાણી પણ સાચી નીવડશે. એનાં પ્રમાણે (૧) એકવાર તેમણે આગાહી કરી-“ત્રણ મહિના પછી સંસમાં ભયંકર પ્લેગ ફેલાશે, જેમાં લાખો લોકો મૃત્યુ પામશે.” ત્રણ મહિના સુધી એક પણ એ બનાવ બન્યો નહીં. એકાણુમે દિવસે પહેલીવાર પિરિસમાં લેગ હવાની નાનીશી સૂચના મળી ત્યાર પછી જ પ્લેગે એટલું બધું જોર પકડ્યું કે, આખા ક્રાંસમાં ખળભળાટ મચી ગયે અને આ ખળભળાટની સાથે નેસ્ટ્રાડમની ખ્યાતિ પણ આખા યુરોપમાં ફેલાઈ ગઈ.
(૨) પ્લેગ પૂરો થઈ ગયે ત્યારે કેઈએ તેમને પૂછયું, “આગળ બીજી મેટી ઘટના શું બનશે?” તેમણે કહ્યું, સમ્રાટનું મૃત્યુ.” લઈને સિંહાસન પર આરૂઢ થયે ભાગ્યે ૩ અથવા ૪ વર્ષ થયાં હશે. તેમનું શારીરિક આરોગ્ય પણ સારું હતું. એક માસની અંદર જ સાધારણ “મધુમેહની બીમારીને કારણે તેમનું ઓચિંતુ મૃત્યુ થઈ ગયું. આ વાતની લેકને બિલકુલ સંભાવના જણાતી ન હતી.
(૩) આના પછી તેમણે ક્રાંસની મેગીનેટ લાઈન નષ્ટ થવાની આગાહી કરી હતી કે જે સાચી પડી. - (૪) જર્મનીના ભાગલા થવાની તેમની ભવિષ્યવાણુ સાચી નીવડી. અમેરિકાના એક પછી એક કેટલાય રાષ્ટ્રપતિએને મારી નાંખવામાં આવ્યા. એની ચેતવણી નેસ્ટ્રાડમે બહુ આગળથી આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org