________________
૩૩૬]
વિજ્ઞાન અને ધર્મ
66
પ્રોફેસર સીરાએ આગાહી કરી હતી, “ --સુરાપની ખ્રિસ્તી જાતિએ ફરીથી એક વાર યહૂદીઓને પેલેસ્ટાઈનમાં વસાવશે. જેને કારણે આરખ રાષ્ટ્રો તથા તેમના ઇસ્લામી મિત્રા ભડકી ઊઠશે. તે વારવાર ઈંગ્લેન્ડ તથા અમેરિકા વિરુદ્ધ ઉશ્કેરણીજનક નારા જગાવશે. યહૂદીઓની શક્તિ વધશે. એછી સખ્યામાં હોવા છતાં પણ ઈશ્વરીય ચમત્કારની મદદથી યહૂદી આરબાને પીટશે અને તેમને ઘણા પ્રદેશ પોતાના કબજામાં કરી લેશે. ૧૯૭૦ પછી કોઈ સમયે એક વાર ફરીથી ઘણી જ ભયાનક લડાઈ થશે. જેમાં આરબ રાષ્ટ્રા બૂરી રીતે ખેદાનમેદાન થશે. આ વિનાશ પૂરા થયા પછી એક નવી સનાતન સભ્યતાને ઉદય આખા વિશ્વમાં થશે. આ બધું સન ૨૦૦૦ પહેલાં થશે.”
૮ ઇંગ્લેન્ડ ભારતને સ્વતંતંત્ર કરી દેશે, પરંતુ ધાર્મિ ક ટ ટાથી ભારત બરબાદ થઈ જશે. એટલે સુધી કે દેશ હિન્દુ, બૌદ્ધ અને મુસલમાનામાં વિભક્ત થઈ જશે. ” જે દિવસેામાં આ આગાહી છવાઈ હતી એ દિવસે બ્રિટનના દમનચક્રના દિવસો હતા. કેાઈ કલ્પના પણ કરી શકતું ન હતું કે ભારત સ્વતંત્ર થશે. પરંતુ પ્રેા. સીરાનું કથન હતું—“ ભારતવના સૂ` બળવાન છે અને કુંભ રાશિ પર છે, તેની ઉન્નતિને સંસારની કોઈ તાકાત અટકાવી શકશે નહીં.” એ પ્રમાણે સાચું થઈને રહ્યું પરંતુ બીજી આગાહી કે જેમાં દેશના ભાગલાની વાત હતી એને તે કોઈ બિલકુલ માનતું જ ન હતું પરંતુ આખી દુનિયાએ જોયું કે ભારતમાંથી લંકા, બ્રહ્મદેશ, તિબેટ વગેરે બૌદ્ધ રાજ્યે અલગ થઇ ગયાં અને મુસલમાનાનું પાકિસ્તાન બન્યું.
પરંતુ ભારતના અતિઉજ્જવળ ભવિષ્ય માટે શ્રી. સીરા ઘણા જ આશાવાન હતા. તેમનું કથન છે—“એક શુદ્ધ, ધાર્મિક સશક્ત વ્યક્તિ ભારતવમાં જન્મ લેશે એવા ચેાગ છે. એ વ્યક્તિ આખા દેશને જગાડી દેશે. તેની આધ્યાત્મિક શક્તિ દુનિયાભરની તમાસ ભૌતિક શક્તિઓ કરતાં વધારે સમર્થ હશે. બહુસ્પતિના યોગ હોવાને કારણે જ્ઞાન—ક્રાંતિની સંભાવના છે, તેની અસર આખી દુનિયામાં પચા વિના નહીં રહે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org