________________
જેની ડિકશન
[૩૨૩
હોય એમ મને લાગ્યું. તેઓ માત્ર આ હકીક્તનું સમર્થન મેળવવા જ માગતા હતા.'
એ પછી છે. રૂઝવેલ્ટે ઑખા ખાઈ પૂછયું, “રશિયા સાથે આપણા સંબંધ સારા રહેશે ?”
જેનીએ માથું ધુણાવી કહ્યું, મને ઝાંખી થાય છે એ મુજબ આપણે ફરી થી રશિયાના મિત્ર બનીશું અને પાછળથી રશિયા અને અમેરિકા બંને સામ્યવાદી ચીન સામે ખડાં થશે.
છે. રૂઝવેલ્ટ એકદમ આશ્ચર્ય પામી પૂછ્યું, “સામ્યવાદી ચીન ? ચીન સામ્યવાદી નથી. ચીન સાથે તે આપણે ક્યારે ય મુશ્કેલી ઊભી થાય એમ નથી. પણ મને એમ લાગે છે કે આપણે દુનિયામાંની આપણે પરિસ્થિતિ ટકાવી રાખવા માટે કદાચ રશિયાના મિત્ર બની રહીએ.”
પછી જેનીએ પોતાના કાચના ગળામાં દેખાતાં દક્ષે ધ્યાનથી જોઈ કહ્યું, “હું ચીનને સામ્યવાદી દેશમાં ફેરવાતાં અને આપણા માટે મહાન મુશ્કેલીઓ ઊભી કરતો જોઈ રહી છું. આપણા માટે ભવિ. ધ્યમાં આફ્રિકાને મુશ્કેલીઓ ઊભી કરતે જોઈ રહી છું. આપણું માટે ભવિષ્યમાં આફ્રિકા પણ ચિંતાનું એક મોટું કારણ બનશે.
છે. રૂઝવેલટે આ આગાહી સાથે સંમત ન થતાં કહ્યું. આફ્રિકા સાથે કઈ મુશ્કેલી ઊભી થાય એમ મને લાગતું નથી. કદાચ રશિયા સાથે ઊભી થાય. રશિયા સાથેની મૈત્રી આપણે ચાલુ રાખીએ એ મહત્વનું છે.” પ્રિ. રૂઝવેલ્ટની બીજી મુલાકાત :
૧૯૪૫ના જાન્યુઆરીની અધવધમાં જેનને હાઈટ હાઉસ તરફથી ફરીથી આમંત્રણ મળ્યું. પ્રે. રૂઝવેલ્ટે જેનીને જોતાં પૂછયું, કેમ કાચનો ગળે લાવ્યાં છે ને?” આ વખતે પ્રે. રૂઝવેલ્ટન શરીર ખૂબ જ નંખાઈ ગયું હતું. પ્રે. રૂઝવેલ્ટે જેનીને આતુરતાથી પૂછયું, બેલે હવે મારા માટે કેટલે સમય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org