________________
૩૨૨]
વિજ્ઞાન અને ધ
એક ભાજન સમાર'ભમાં અમેરિકાના એ વખતના ઉપપ્રમુખ ડેરી હુમાનની આંગળીએના સ્પર્શ કરતાં જેનીએ તરત ભાખેલું, ‘“તમે પ્રમુખ બનશે.”
જ ભવિષ્ય
પ્રે. રૂઝવેલ્ટ અંગેની આગાહીએ ઃ
૧૯૪૪ના અંતમાં છે. રૂઝવેલ્ટ ચેાથી વાર પ્રમુખપદે ચૂંટાઈ માઢ થાડા સમયે જેનીને વ્હાઈટ હાઉસ તરફથી આમંત્રણ મળેલું, મે. રૂઝવેલ્ટ જેનીને મળવા ઇચ્છતા હતા.
આવ્યા
મુલાકાતના નક્કી થયેલા સમયે જેનીને પ્રે. રૂઝવેલ્ટના એરડામાં લઈ જવામાં આવી. રૂઝવેલ્ટે જેનીને જોતાં પોતાની બાજુમાં ખુરશીમાં બેસવાનું કહ્યું અને થ્રેડો સમય બન્ને વચ્ચે હવામાન અંગેની તેમજ ખીજી પરચૂરણ વાતા થઈ.
દુનિયાના મહાન્ જવાબદારીઓના બેજા તળે દબાયેલા પ્રે. રૂઝવેલ્ટને જોઇ જેનીએ કહ્યું, “મિ. પ્રેસિડન્ટ ! જ્યારે કોઈક પ્રશ્ન સમજમાં ઘેાળાતા હાય ત્યારે કેટલીક વાર સલાહ લેવામાં ડહાપણુ રહેલુ છે. રૂઝવેલ્ટે આહ ભરતાં કહ્યું-માણસની જિ'ૠગી ચૂકી છે. લાંબુ જીવીએ તેા પણ મારે જે કામે પતાવવાનાં છે એ માટે હવે સમય કેટલો રહ્યો ?’
હું આપની આંગળીઓને સ્પર્શી કરું? જેનીએ પૂછ્યું અને પ્રે. રૂઝવેલ્ટે પોતાના ધિંગા હાથ આગળ ધર્યાં, જેનીએ આંગળીઓને સ્પર્શ કરતાં કપ અનુભળ્યે, જવામ ટાળવા માટે જેનીએ વાતચીતને વિષય બદલવા ઘણી મથામણ કરી, પણ રૂઝવેલ્ટે જ્યારે આગ્રહ જારી રાખ્યા ત્યારે જેનીએ અચકાતી જીભે કહ્યું, 'છ મહિના, કદાચ એથી પણ આા.'
એખા આરડામાં ઘેરી શાંતિ છવાઈ ગઈ. જેની કહે છે, પ્રમુખને પોતાને મૃત્યુ આવી રહ્યાનું અગાઉથી ભાન થઈ
ચૂકયુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org