________________
જેની ડિકશન
[૩૨૧
આજે આ બનાવ બનશે!” અને ખરેખર જેનીની આગાહી મુજબ પ્રે. કેનેડીને બનાવ એ જ દિવસે બન્ય. અદ્દભુત ભવિષ્યવેત્તા :
જેનીને જન્મ સારાસા, કેલિમેનિયામાં થયેલ અને માતાપિતા જર્મનીમાંથી આવીને અમેરિકામાં વસ્યાં છે. જેની નાનપણમાં કાલી કાલી વાણીમાં બેલતી થઈ ત્યારથી જ એની આ ચમત્કારિક શક્તિનાં લક્ષણો દેખાવા લાગ્યાં હતાં. કુટુંબમાં બનેલા કેટલાક શુભઅશુભ બનાવોની પહેલેથી આગાહી કરેલી. એના પિતા ઘેરથી લગભગ ૧ હજાર માઈલ દૂર હતા ત્યારે તેઓ શું કરી રહ્યા છે એનું હૂબહૂ વર્ણન નાની જેનીએ ઘેર બેઠાં કરેલું અને પાછળથી એ તદ્દન સાચું કરેલું. ભવિષ્ય ભાખવાની અનોખી ને વિવિધ પદ્ધતિઓ :
જેનીની ભવિષ્ય ભાખવાની રીત જુદા જુદા પ્રસંગોએ જુદી રીતની હોય છે. કેટલીક વાર તે સામા માણસની આંગળીઓના ટેરવાને સ્પર્શ કરીને તરત જ ભવિષ્ય ભાખે છે, કેટલીક વાર તે પિતે નહિ જોયેલા એવા માણસની ફક્ત જન્મ તારીખ જાણુને એને ભૂતકાળ તથા ભવિષ્ય કહી આપે છે. મોટા ભાગે તે એક કાચને ગેળે જઈને ભવિષ્ય ભાખતી હોય છે, પણ મહત્વના બનાવની અગાઉથી અચાનક એને “ઝાંખી થાય છે. પોતાની આ ચમત્કારિક શક્તિ સંબંધમાં જેની કહે છે-જ્યારે મને ભવિષ્યમાં બનનાર બનાવનું દશન” થવા માંડે છે ત્યારે મારી ચેમેરની હવા સહિત આખા ય વાતાવરણમાં પરિવર્તન થઈ જાય છે. હું ખૂબ ઉચ્ચ સ્થાને એકલી ઊભી રહીને નીચે જોઈ રહી હેઉં અને એ સમયે મને દુનિયાની કોઈ પણ બાબત સ્પર્શ કરતી હતી નથી.”
બીજા વિશ્વયુદ્ધ પ્રસંગે ભવિષ્ય ભાખનાર તરીકે જેનીની ખ્યાતિ પાટનગર શિંગ્ટનમાં ખૂબ ફેલાવા પામેલી. એક દિવસ વિ. ધ. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org