________________
(૩૧૪]
વિજ્ઞાન અને ધર્મ
પ્રેક્ષકેમાં એ નહિ હોય તે પછી જેવા નહિ આવેલા લેકોમાં એ જરૂર છે જ જોઈએ. એવા લેકેને પછી હું જોઈ લઈશ. પણ મેં પ્રેક્ષકોમાંથી જ ચેરને પકડી પાડ્યો.”
–નવનીત-ગુજરાતી ડાયજેસ્ટ આ ઘટના મુંબઈ સમાચાર દૈનિકમાં આ પ્રમાણે આવેલી છે? ઈ. સ. ૧૯૪૩માં હેલેન્ડમાં એક સત્ય ઘટના બની.
એક ધુમ્મસભર્યા પ્રભાતમાં પિટર હરકેસ નામનો એક રંગારો ૪૦ ફૂટ ઊંચી નિસરણી પર ચઢીને રંગકામ કરી રહ્યો હતો. કામ કરતાં કરતાં એકાએક તેને પગ લપસ્ય અને એક તીણી ચીસ સાથે લાગલે જ એ જમીન પર પટકાયે! માથામાં ઊંડે જખમ પડી જવાથી એ તદ્દન બેભાન બની ગયું હતું. છેક જ બેભાન બનેલા રંગારને તરત જ ઈસ્પિતાલ ભેગો કરવામાં આવ્યા. લેકેએ તે માન્યું કે હવે એ ફરી આંખે ખેલવાને કે બેલવાને નહિ. આમ લેકએ તે એના જીવનની આશા છોડી દીધેલી.
પરંતુ એના બેભાન બનેલા દેહમાંથી પ્રાણ સદંતર ઊડી નહેતા ગયા. હા, એ જીવતે હતે ખરે પણ મૂએલા જે જ ! આમ કેટલાંય અઠવાડિયાં સુધી એ જીવન-મરણ વચ્ચે ઝૂલતે રહ્યો પણ એક દહાડે એની મરણમૂચ્છ તૂટી ત્યારે–
ભાગ્યનો ઉદય તેણે પિતાને એક અદ્ભુત અને અજ્ઞાત માનસિક શક્તિ ધરાવતા હોવાનું અનુભવ્યું. અર્થાત્ એને ચોક્કસ પ્રતીતિ થઈ કે પિતે એક અદ્ભુત, અસામાન્ય ને અજ્ઞાત માનસિક શક્તિ ધરાવે છે.
જીવનની આ અદ્ભુત, અસામાન્ય ક્ષણ એના જીવનમાં જાણે નવા ભાગ્યદયને સંદેશ લઈને આવી હતી. પિતાનું આ પ્રકારે થયેલું વિલક્ષણ પરિવર્તન નિહાળી એ પંડે જ દંગ થઈ ગયે! આવી અસામાન્ય અદ્ભુત માનસિક શક્તિ પિતાને કઈ રીતે પ્રાપ્ત થઈ એ તે એ ખુદ પણ નહેતે સમજી શકત!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org