________________
વિભગનાન અને પિટર હરકોશ
[૩૧૩
તારણ કાઢ્યાં, પણ મારી શક્તિનું રહસ્ય ન જાણી શક્યા. મારું અમેરિકા જવાનું બીજી રીતે ખૂબ સફળ થયું.
૧૯૫૬માં અમે હેલેન્ડ પાછા ફર્યા. હવે ફરી અમેરિકા જવાનું ક્યારે થશે એની મને ખબર ન હતી. મેં કહ્યું કે હું મારું ભવિષ્ય નથી જઈ શક્ત. જે જોઈ શકતે હેત તો કદાચ મારું જીવન વધારે સરળ બનત.
અમે હેલેન્ડ પાછા ફરતા હતા તે દરમિયાન જહાજને એક કર્મચારી મારી પાસે આવ્યા. એણે ઉતારુઓ સામે મારી આ અજબ શક્તિનું પ્રદર્શન કરવા માટે વિનંતી કરી. હું સંમત થયે. તે પાછો જતો હતું ત્યાં મને થયું કે એના મનમાં કોઈક વાત છે જે તે મને કહેવા ઈચ્છે છે.
શું વાત છે? ભાઈ ! તમે મને કાંઈ કહેવા ઈચો છે ?” મેં પૂછ્યું.
મિટર હરકેસ, અમે એક મૂંઝવણમાં ફસાઈ પડ્યા છીએ. તમે અમારા કપ્તાન સાથે એ વિષે વાત કરશે?”
હું કપ્તાનને મળે.
કપ્તાને કહ્યું, “આ જહાજ પર એક વિચિત્ર ઘટના બની રહી છે. કાં તે બહુ ચાલાક ચેર જહાજ ઉપર છે, અથવા પછી કંઈ ન સમજાવી શકાય તેવું કાંઈક છે. જહાજમાં ખાવા-પીવા માટે ચાંદીનાં વાસણ છે એમાંથી લગભગ સોળહજાર ડેલરનાં વાસણે અત્યાર સુધીમાં ગુમ થયાં છે.”
વાત સાંભળીને મને આશ્ચર્ય થયું અને રસ પણ પડશે, પણ આ વાતનું રહસ્ય શોધવા માટે તે મારે જહાજ પરના એકેએક માણસને જે જોઈએ. જહાજ ઉપર લગભગ પાંચસો ઉતારુ હતા. એ બધાને મળવું તે અઘરું હતું. પછી મને વિચાર આવ્યો કે પહેલાં હું મારું પ્રદર્શન યેશું. સંભવ છે કે પ્રદર્શન જેવા લગભગ બધા લેકે હાજર રહે ને એમાંથી વાસણ ચેરનારને પત્તો મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org