________________
વિભ ગજ્ઞાન અને પિટર હૅરાશ
[૩૧૧
આમ ત્રણ મળતાં. કારખાનાના માલિકે મને મેલાવતા અને તેમની મુશ્કેલીએ મારી સામે રજૂ કરતા. હું તેમને જે કહેતા તેનાથી તેમને ઘણા ફાયદા થતા.
એક કારખાનાના માલિકને ઘણું મોટું નુકસાન વેઠવુ પડતું હતું. કોઇક કામદારે કારખાનાની લગભગ સાત લાખ રૂપિયાના ખર્ચે નાખેલી ભઠ્ઠી તાડી પાડી હતી. ભવિષ્યમાં તે ખીજી કોઈ ભઠ્ઠીના નાશ કરે એવા પણ ડર હતા. એ માણસની ભાળ મળતી ન હતી. માલિકે મારી મદદ માગી.
હું ફેક્ટરીમાં ગયા અને મારા મનની આંખ સામે મે તે કામદારને જોયા કે, જેણે ભઠ્ઠી તાડી પાડી હતી. મે એના વિષે કારખાનાના માલિકને જાણ કરી અને કહ્યું કે બે મહિના પછી તે ખીજી એક ભઠ્ઠીના નાશ કરશે. અત્યારે એની સામે દેખીતા પુરાવે ન હતા, એટલે એને પોલીસમાં સોંપી શકાય એમ ન હતું, પણ તેના ઉપર ચાંપતી નજર રાખવામાં આવી, અને તેની પાછળ પોલીસે જાસૂસ પણ મૂકયા. બરાખર બે મહિના પછી તે એક બીજી ભઠ્ઠીને તાડી પાવાની તૈયારી કરી રહ્યો હતા તે જ વખતે તેને પકડી લેવામાં આવ્યેા. તે એક અસંતુષ્ટ કામદાર હતા, અને આ રીતે કારખાનાના માલિક પર વેર વાળવા ઇચ્છતા હતા.
આ બનાવ પછી બધી મોટી મોટી વેપારી પેઢીઓમાં મારે વિષે ચર્ચા થવા લાગી,
પુષ્કળ લેાકા મારી મદદ માગવા લાગ્યા. એમની વિવિધ પ્રકારની મૂંઝવણેાને ઉકેલવામાં મે' મારાથી બનતી બધી સહાય કરી. આને કારણે તેમના વેપાર વિસ્તર્યાં, ઊપજ વધી, માલિકો અને કર્મચારી એના સંબંધ સુધર્યાં, કામ કરવામાં નવા ઉત્સાહ પેદા થયા, નફ વધ્યા, અને બીજી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ.
પહેલાં ચારેક મને હંમેશાં એમ થયા કરતું કે કયાંક મારી આ શક્તિ મારી પાસેથી ચાલી ન જાય. કાઈ પણ પળે તે મારી પાસેથી છિનવાઇ જવાના મને ડર રહેતા હતા. પણ અત્યારે ચૌદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org