________________
૩૧૦]
વિજ્ઞાન અને ધ
6
વેપારી છે—ઇત્યાદિ. ઉપરાંત એ પણ કહ્યું કે એક મહિના પહેલ એનું એક વહાણ એક ખડક સાથે અથડાઈ ભાંગી ગયું હતું. આ વખતે ફરી વહાણ અથડાશે, પણ તે તૂટશે નહિ, બચી જશે. ખસ હું આ જ જાણવા માગતા હતા.' તેણે કહ્યું. અને પાંચ હજાર ટ્રાન્કની નેટ મારા ટેખલ ઉપર મૂકીને તે ચાલ્યા ગયે. એના ગયા પછી મેં મારી પત્નીને કહ્યું કે, મને આ માણસ કાંઈ બહુ સારા લાગતા નથી. એ ખાટા ધંધા કરે છે, આમ છતાં કયા પ્રકારના ધંધા તે કરે છે એ હું જાણી શકયો નહિ.
થાડા દિવસ પછી તે ફરીથી આવ્યા. તેણે કહ્યું કે, ‘તમે જેવું કહ્યું હતું, મરેાખર તેવું જ થયું.' ઘણી ખુશીની વાત છે, મેં કહ્યું. બીજે દિવસે ભારતીય રાજદૂતાવાસના કાર્યાલયમાંથી મને આ પ્રમાણે માહિતી મળી. ચૌદ વર્ષના એક છોકરે એક દિવસ સાંજે ગંગા નટ્ટીમાં નાહવા ગયા હતા. ત્યાંથી પછી તે પાછો આવ્યો જ નહિ. એનું ખમીસ અને એના જોડા નદીને કાંઠે મળી આવેલાં. લેાકેાની ધારણા એમ હતી કે તે નદીમાં તણાઈ ગયા હશે. આ બનાવને ચાર મહિના વીતી ગયા હતા. આ લેાકેાએ છોકરા માટે આશા છોડી દીધી હતી, પણ મા-બાપના મનમાં હજુ એવી ઝાંખી આશા હતી કે વખત છે ને છેાકર જીવતા હોય. એ દિવસેામાં તેમણે મારા વિષે કોઈ છાપામાં વાંચ્યુ હશે, એટલે તેમણે મને પત્ર લખીને તેમને મદદ કરવા વિનંતી કરી.
મેં છોકરાના વાળ હાથમાં લીધા તે જણાયું કે છોકરા ડૂમી નહાતા ગયા. મે એને જીવંત સ્થિતિમાં, કોઇક સરકસમાં કામ કરતા જોયા. તેણે મા-બાપને ઘણા પત્ર લખ્યા હતા, પણ એકે પત્ર ટપાલપેટીમાં નાખ્યો નહાતા. એ દિવસેામાં તે મુંબઈ હતા.
આ માહિતી ભારતીય રાજદૂતને આપીને હું પાછે પેરિસ ચાલ્યા ગયા. ત્યાર પછી ત્રણ મહિને મને છેકરાના બાપને પત્ર મળ્યા કે દીકરા સાચેસાચ જીવતા હતા ને મુંબઇમાંથી મળી આવ્યા હતા. એ વખતે તે સરકસમાં જ હતા. મને જુદાં જુદાં ઘણાં સ્થળેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org