________________
૩૦૮]
વિજ્ઞાન અને ધર્મ તે જાદુગરના ચહેરાને રંગ ઊડી ગયું હતું. એની પત્ની એની સામે વિસ્મયથી તાકી રહી હતી. જાદુગરે વાત ટાળવા ઈચ્છયું, પણ હું તે ઘડિયાળ હાથમાં પકડી પ્રેક્ષકે વચ્ચે ચાલી ગયે હતું ને પેલી છોકરીને શોધતું હતું. છેવટે એની પાસે આવતાં હું અટક્યો ને બે , “આ ગ્રેટ છે!”
મે જે કંઈ કહ્યું તે સાચું નીકળ્યું. લેકો મારી ચારે તરફ એકઠાં થઈ ગયા.
ત્યારથી મેં પ્રેક્ષકો સામે મારી અદ્દભુત શક્તિનાં પ્રદર્શને જવાનું શરૂ કર્યું. મારે માટે આ સાવ નો ધંધે હતે. મારી વાત એ ટકા સાચી નહતી પડતી, પણ એંશી ટકા તે જરૂર સાચી નીકળતી હતી.
| મારી ખ્યાતિ ધીમે ધીમે આખા દેશમાં ફેલાઈ ગઈ. એક વખત લિમ્બર્ગના પોલીસ ખાતાએ મને એક કેસ વિષે કેટલીક માહિતી મેળવવા માટે લાવ્યું. કેસમાં એમ હતું, કે વાન ટોસિંગ નામના એક માણસનું કેઈ એ ખૂન કર્યું હતું, પણ ખૂનીને પત્તો મળતું ન હતે. ' મેં કહ્યું કે વાન ટેસિંગનું કઈ વસ્ત્ર મને લાવી આપવામાં આવે, પણ એવું વસ્ત્ર કે જે ધેયેલું ન હોય. કોઈ માણસનું કપડું એકવાર દેવાઈ જાય પછી હું તેને અડું તે તેથી મને કશી ખબર પડતી નહિ. પિોલીસે મને વાન ટોસિંગને કેટ આપે. કેટ હાથમાં પકડતાં જ મેં બતાવ્યું કે વાન ટોસિંગની હત્યા અધિક ઉંમરના એક માણસે કરી છે. એને મૂછ છે અને એને એક પગ કૃત્રિમ છે. આંખે પર ચરમાં પણ પહેરે છે.
પિલીસે કહ્યું કે હા, આવા એક માણસ પર અમને શક છે.
પછી મેં એ પણ કહ્યું કે જે પિસ્તોલ વડે એણે વાન ટોસિંગનું ખૂન કર્યું છે, તે એના મકાનની છત પર પડી છે.
સાચેસાચ પિસ્તોલ ત્યાંથી મળી આવી. એના ઉપર ખૂનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org