________________
વિભગજ્ઞાન અને પિટર હૅરકાશ
[૩૦૭
શકતા હતા, એટલે અમે પહેલેથી જ અમારે બચાવ કરી લેતા. સાથી સેનાએ ફ્રાન્સ પર કયારે હુમલા કરશે તે પણ મને ખબર પડતી. મે' ઘણા દિવસ આગળથી એ માટે ચાથી જૂનની તારીખ અતાડી હતી, પણ હુમલા છઠ્ઠી જૂને (૧૯૪૪) થયેા.
જર્મનીથી હાલેન્ડ પાછા ફરીને મારું પહેલું કામ તેા તબિયત સુધારવાનું હતું. બીજો સવાલ કામના હતા, પણ એમાં એક નવી મુસીબત ઊભી થઇ. હવે હું કોઈ પણ કામ ૧૦-૧૫ મિનિટથી વધારે વખત એકચિત્તે કરી શકતા નહિ. હું કોઈ પણ કામ પર ધ્યાન એકાગ્ર કરું કે કામ સાથે સંકળાયેલા લાકો મારી સામે આવતા અને એમનાં જીવન અનાવૃત થવા લાગતાં. હમેશાં આવું બનતું રહેતું એમ નહિ, પણ એ જ્યારે પણ બનતું ત્યારે હું એક નવી દુનિયામાં પહેાંચી જતા. હું કોઈ પણ વસ્તુ ઊંચકતા અથવા એને જોતા કે તરત જ મારી સામે એ વસ્તુ સાથે સંબધિત લેકના ચહેરા તરવરતા લાગતા.
એટલે હવે તે આ શક્તિના ઉપયાગ કરીને જીવિકા રળવાના એક જ માર્ગ મારી સામે રહ્યો હતેા.
×
X
એણે પૂછ્યું : ‘ બીજાની વાર્તાની તમને કેમ કરતાં ખખર · પડે છે?’
‘ટોઇ વસ્તુને અડીને.” મારા માંમાંથી જવાબ નીકળી ગયા. તે મારી કઈ વસ્તુને અડવા ઇચ્છે છે ? છેવટે મારી પત્નીને તા નિહુ જ અડો એમ હું ધારું છું.' બધા લેાકેા હસી પડ્યા, લેા મારી આ ડિયાળને અડીને મારા જીવન વિષે બતાવા,” તેણે કહ્યું, અને ઘડિયાળ આગળ ધરી.
×
ઘડિયાળને અડકતાં જ મારી સામે એનું જીવન ખુલ્લું થઈ ગયું. મેં કહ્યું, ‘આની અંદર વાળને એક નાના ગુચ્છા છે. પણ તે તમારી પત્નીના નહિ, બીજી કોઇ છોકરીના વાળ છે. આ છોકરીનું નામ ગ્રેટા છે અને અત્યારે આ પ્રેક્ષકાની વચ્ચે બેઠી છે.’ મે જોયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org