________________
૩૦૬]
વિજ્ઞાન અને ધમ
હતા. તેઓ એને જ`ની માટી દેવાના હતા. પણ મેં એને છેડાવ્યા ત્યાર પછી મારા રાજકારણના સાથીએ મારા પર વિશ્વાસ
કરવા લાગ્યા.
મારી આ અદ્ભુત શક્તિ વિષે એક વાત હું તમને કહી દઉં. હું બીજાના જીવનમાં ષ્ટિ નાખી શકું છું, પણ મારા પેાતાના જીવનમાં, મારા ભવિષ્યમાં હું નથી જોઇ શકતા. મારુ ભવિષ્ય મારી સામે અંધકારપૂર્ણ છે.
ઘરેથી નીકળ્યા પછી હું મારી આજીવિકા માટે લોકોને એમના જીવનની ઘટના કહેવા લાગ્યા. એના બદલામાં હું ફી લે અને આમ મારું ગાડું ગબડવા માંડ્યું'. આ દરમિયાન મારાં સ્વજના, મિત્રા, પિરિચતેથી હું વધુ ને વધુ દૂર થતા ગયા,
અથવા એમ કહું કે એમની ગુપ્ત વાતા મારાથી છાની નહિ રહી શકી.
એક વાર મારા સાથીદાર સાથે હું જગલમાં લાકડાં કાપવા ગયા. એ ગેરકાયદેસર કામ હતું. અમને લાકડાંની સખત જરૂર હતી, ત્યાં જનાએ અમને પકડી લીધા. દિવસ-રાત તેઓ મારા પર પ્રશ્નોની ઝડી વરસાવતા. મારી ઊંધ હરામ કરી દીધી. સૂતાં હજુ માંડ કલાક થયેા હાય, કે તેઓ મને જગાડી દેતા ને પછી અગણિત પ્રશ્ના પૂછતા, પણ મેં મારે કોઈ ભેદ ખાલ્યા નહિ. છેવટે મને એક વેઠ છાવણી (કેાન્સન્ટ્રેશન કેમ્પ)માં મોકલી દેવામાં આવ્યા. આ છાવણીમાં રહેવું એટલે ધીરે ધીરે રિખાતાં મોતને ભેટવું. જર્મનોની આ છાવણીઓ દુનિયાભરમાં પ્રસિદ્ધ હતી. ત્યાંથી કોઈ કેદી જીવતા પાછા ફરતા નહિ. કોઈ આવે તેા હાડકાનું માત્ર માળખુ' શેષ હાય. કેન્રીઓ પર અમાપ સિતમ ગુજારવામાં આવ. હું ત્યાં તેર મહિના રહ્યો. જ્યારે પાછો આવ્યે ત્યારે મારું વજન અડધું થઈ ગયું હતું. કોને ખબર હું શી રીતે જીવતા રહ્યો.!
ફરી હું' મારા સાથી સાથે જોડાઈ ગયા. તેઓ એથી રાજી હતા, કારણ કે કયારે બામ્બમારો થશે, એ હુ પહેલેથી જ કહી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org