________________
વિર્ભાગજ્ઞાન અને પીટર હરકેશ
[૩૦૫
મારું મૂળ નામ તે છે પિટર ડરહ8. મારે જન્મ ૧૯૧૨માં હોલેન્ડના એક કસબામાં થયું હતું.
મેટો થતાં હું રેડિયે એન્જિનિયરિંગનું ભણવા લાગ્યો. પણ આર્થિક મુશ્કેલીઓને કારણે મારે ભણવાનું છોડી દેવું પડયું. ત્યાર પછી મારા પિતા સાથે મેં મકાન રંગવાનું શરૂ કર્યું.
૧૯૪૦માં જર્મનીએ અમારા દેશ પર આક્રમણ કર્યું અને થોડા દિવસમાં એના ઉપર પૂરેપૂરો કબજો જમાવી દીધો. દેશની એક એક વસ્તુ તેમણે લૂંટી લીધી. અમે ભૂખે મરવા લાગ્યા.
પરિસ્થિતિ કાંઈક સુધરી ત્યારે હું ફરી મારા પિતા સાથે રંગારા તરીકે જવા લાગ્યું. દરમિયાન ભૂગર્ભ આંદોલનમાં પણ ભાગ લેતે રહ્યો.
એ જૂન મહિને હતે. હું એક નિસરણી પર ચઢીને એક બેરેકની બારીઓને રંગ લગાડી રહ્યો હતો. અચાનક મારા પગ ડગમગી ગયા અને ત્રીસ ફૂટની ઊંચાઈથી ધમ કરતે હું નીચે આવી પડ્યો. મને યાદ છે કે નીચે પડતી વખતે મારા દિમાગમાં એક જ વિચાર હતું, “મારે મરવું નથી.”
ભરવામાંથી હું બચી ગયે અને એક તદ્દન ન જ માણસ બનીને હું બહાર આવ્યું.
ઈસ્પિતાલમાંથી છૂટ્યા પછી ધીમે ધીમે ભૂગર્ભ–દેલનમાં મારા સાથીઓમાં મારી દેશભક્તિ વિષે હું વિશ્વાસ જગાડી શક્યો. તે પણ કેટલાક લેકો અને ડોકટરે સુદ્ધાં એમ કહેતા હતા કે મને પાગલખાનામાં મેકલી આપ જોઈએ અને એ કારણે તે મને ખરેખર એક માનસ-રેગના ડોકટર પાસે મોકલી દીધે. એને મારી કઈ વાતને ભરોસો પડતે નહિ, પણ જ્યારે મેં ખૂદ એના જવ. નની કેટલીયે અંગત વાતે એને કહી તે એ દિંગ થઈ ગયે. ત્યાર પછી એ મારી અલૌકિક શક્તિ પર વિશ્વાસ કરવા લાગ્યું.
એ દિવસોમાં જમનેએ અમારા એક સાથીને કેદ પકડી લીધે વિ. ધ. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org