________________
વિભગજ્ઞાન અને પીટર હરકેાશ
[૩૦૧.
ફરી એક વાત ખ્યાલમાં રાખવી કે સત્યના કટ્ટર પક્ષપાતીનું આવું જ્ઞાન તે અવધિજ્ઞાન કહેવાય છે, જ્યારે ખીજાનુ આવુ જ્ઞાન તે વિભગજ્ઞાન કહેવાય છે.
જૈન શાસ્ત્રકારા કહે છે કે વર્તમાનમાં ઉપરાક્ત પાંચે ય પ્રકારનાં જ્ઞાન હાઈ શકતાં નથી. ચાથા નંબરનુ મનના ભાવાને જાણી શકતું મન: પવજ્ઞાન અને પાંચમા નબરનું સમગ્ર જગતના સ ભાવાને એક સાથે જાગુતું કેવળજ્ઞાન આજના કાળમાં આ ક્ષેત્રમાં કોઈ પણ આત્માને સંભવી શકતું નથી. માત્ર પહેલા ત્રણની જ સંભા વના છે.
આજ સુધી તેા ત્રણ જ્ઞાન પૈકી બે જ જ્ઞાન જોવા મળતાં હતાં, પરંતુ ત્રીજા નંબરનું જ્ઞાન ( અધિ અથવા વિભાઁગ ) કયાં ય જોવા મળતું ન હતું.
પણ જૈન દાર્શનિકોએ એના અસ્તિત્વને નિષેધ કર્યાં ન હતા એટલે કયાં ય પણ એ જ્ઞાનનુ અસ્તિત્વ મળી જાય તે તેમાં હેરત પામવા જેવું કશું જ ન હતું.
અને હવે આપણી સામે એ વિભગજ્ઞાનના સ્વામી પટર હરકાસ ઉપસ્થિત થાય છે. આ માણુસને સેકડો માઈલા સુધીના પદાર્થોનું જ્ઞાન થાય છે, પણ તેમાં શરત એ છે કે તેને જેના અંગે આતમી મેળવવી હોય તેની કઈ વસ્તુ સામાન્યતઃ તેને આપવી જોઇએ. એ વસ્તુના સ્પર્શી કરતાંની સાથે જ પિટરને બધું દેખાવા લાગે છે, અને જે દેખાય તે જ તે ખેલવા લાગે છે. કેટલીક વાર પીટરને તેવા કોઈ સ્થાનની નજદીક પણ લઈ જવા પડે છે. એટલે એના જ્ઞાનને પહેલા પ્રકારનું ‘ અનુગામી ’ કહી શકાય. આ અનુગામી વગેને જ્ઞાનના પણ અસંખ્ય પ્રકાર પડે છે. એટલે તેમાં એક પ્રકાર એવા પણ હાઈ શકે, જેમાં જેનું જ્ઞાન કરવું હોય તે વ્યક્તિની વસ્તુની હાજરીની પણ જરૂર પડે.
પિટર હરસ કાણુ છે? એને કયા સયાગામાં જ્ઞાન થયું? એ શું કહે છે? વગેરે ખાખતા જાણવા માટે ‘ નવીનત” નામના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org