________________
૩૦૦]
વિજ્ઞાન અને ધ
આવતા તમામ રૂપી પદાર્થાને-આંખેથી દેખ્યા વિના-આત્માથી જ જાણી લે છે.
આ અધિ જ્ઞાનના છ પ્રકારે જણાવવામાં આવ્યા છે. ૧. અનુગામી, ૨. અનનુગામી, ૩. વમાન, ૪. હીયમાન, ૫. પ્રતિપાતિ, ૬. અપ્રતિપાતિ
[1] અનુગામી અવધિજ્ઞાન હાથમાં રાખેલી ટા લાઈટ જેવું છે. ટોલાઇટવાળા માણસ જ્યાં જાય ત્યાં તેની આસપાસની અમુક મર્યાદામાં બધે પ્રકાશ પડચા કરે અને તે પ્રકાશમાં દેખાતી તમામ વસ્તુને તે જોઇ શકે. પાછળ તા અંધારુ થતુ જાય એટલે હવે પાછળની વસ્તુને તે જાણી ન શકે. જેને આ પ્રકારના અવધિજ્ઞાનના પ્રકાશ પ્રાપ્ત થાય તેને આવું જ મને છે. એ જે પ્રદેશમાં ઊભે રહ્યો હાય તે પ્રદેશની ચેામેરથી ૫, ૨૫ કે હજારો માઇલની અવિધનું તેને જ્ઞાન થઈ જાય. [૨] જ્યારે અનનુગામી અવધિજ્ઞાન તે થાંભલાને બાંધેલા (ટી'ગાડેલા) ફાનસ જેવુ' છે. માણસ ગમે ત્યાં જાય તો પણ ફાનસના પ્રકાશ તે તે થાંભલાની પાસે જ પડચા કરે, માણુસ આગળ ચાલ્યા જાય તે ત્યાં તેની ચેામેર અંધારુ જ રહે. અનનુગામી અવિધજ્ઞાન પણ આવું જ છે. જે પ્રદેશમાં આ જ્ઞાન પ્રાપ્ત થયુ' ત્યાંની જ ચામેરની મર્યાદાનું જ્ઞાન તે વ્યક્તિને થાય.
વમાન અને હીયમાન નામના ત્રીજા ચેાથા નંબરનું અવિધજ્ઞાન અનુક્રમે તેને કહેવાય છે કે જેએ વધતા જાય કે ધીરે ધીરે
ઘટતા જાય.
જયારે પાંચમું પ્રતિપાતિ અવધિજ્ઞાન એકાએક-એકદમ ચાલ્યુ જાય છે; અને છઠ્ઠું અપ્રતિપાતિ અવધિજ્ઞાન કયારે ય ચાલ્યું જતું
નથી.
આ છે પ્રકારના જ્ઞાનમાં આપણને અહીં પહેલા પ્રકારનુ અનુગામીજ્ઞાન જરૂરી છે. કેમકે પિટર હરકોસનું જ્ઞાન આ પહેલા પ્રકારનુ' જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org