________________
સ્યાદ્વાદઃ સાપેક્ષવાદ
[૨૮૯ વ્યક્ત કરે છે વાસ્તવિક સત્ય છે. જે
નય પ્રમાણની વાત સાથે વૈજ્ઞાનિકે કેટલા હળીમળી ગયા છે એ વિધાન ઉપરથી સમજી શકાય છે. આથી જ આપણે માનવું પડશે કે સ્યાદ્વાદ એ કે અધૂરો વાદ નથી પરંતુ વસ્તુના પૂર્ણસ્વરૂપને પામવાને યથાર્થ વાદ છે. આથી જ એક આચાર્યે કહ્યું છે કે, “જેના વિના જગતને કઈ વ્યવહાર જરા ય ચાલી શકે તેમ નથી તે ત્રિભુવનગુરુ સ્યાદ્વાદને અમે નમસ્કાર કરીએ છીએ. +
છેલ્લે સ્યાદ્વાદની અણસમજથી થતા અન્યાયનું સ્પષ્ટીકરણ કરી લેવાનું જરૂરી લાગે છે. “સ્યાદ્વાદથી એક જ વ્યક્તિ કાકે, મામે, પતિ, પિતા, વગેરે બની શકે છે” એ વાત જાણીને અલ્પજ્ઞ માણસે આક્ષેપ કરે છે કે, “સ્યાદ્વાદ તે ખીચડાવાદ છે. કઈ પણ વસ્તુ કાંઈ પણ બનાવી દે તેનું નામ સ્યાદ્વાદ.”
સ્યાદ્વાદની અધૂરી સમજણનું કેવું દુઃખદ વિધાન! સહુએ એ વાત સારી રીતે સમજી લેવી કે સ્યાદ્વાદનાં બે સ્વરૂપ છે? અનેકાન્ત અને એકાન્ત. ભત્રીજાની અપેક્ષાએ જે કાકે છે તે ભાણની અપેક્ષાએ મામો પણ છે. આ થેયે સ્યાદ્વાદને અનેકાન્ત. પરંતુ ભત્રીજાની અપેક્ષાએ જે કાકે છે તે ભત્રીજાની અપેક્ષાએ એકાન્ત કાકે ને એને ભત્રીજાની અપેક્ષાએ તમે કદી મા બનાવી શકે તેમ નથી. આ થયે સ્યાદ્વાદને એકાન્ત. વાસ્વામીજીની અપેક્ષાનું વિમાનગમન જ શાસ્ત્રીય છે. બીજા કેઈની અપેક્ષાએ તે વિમાનગમનને શાસ્ત્રીય ઠરાવવું એટલે પત્નીના પતિને, બહેનને પતિ બનાવવા જેવું બેવફૂફીભર્યું કાર્ય છે. . I think we often draw a distinction between what
is true and what is really true, A statement which does not profess to deal with anything except appearances may be true a statement which is not only true but deals with the realities beneath the
appearnaces is really true. + : નેળ વિના સ્રોપરૂ વવદા સ ન નિવવર્ણ
तस्स भुवणेकगुरुणा णमोऽणेगन्तवायस्स ।। વિ. ધ. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org