________________
સ્યાદ્વાદ : સાપેક્ષવાદ
[૨૭
અપેક્ષાવાળા એય સ્થિતિમાં ગારસ તા છે જ માટે મધ્યસ્થ રહે છે. આમ જુદી જુદી રીતે સ્યાદ્વાદ સમજાવવામાં આવ્યે છે. સાપેક્ષ વાદની જટિલતા સમજાવવા પ્રેા. મેકસવેાન એક સુંદર દૃષ્ટાંત આપે છે. તેઓ કહે છે, “મારે એક મિત્ર એક વાર પાર્ટીમાં ગયા. એને કોઈ મહિલાએ થોડા શબ્દમાં સાપેક્ષવાદ સમજાવવાનું કહ્યું. તરત મારા મિત્રએ એક વાત શરૂ કરી :
એક વાર અમે બે મિત્રા રસ્તે ચાલતા ચાલતા થાકી ગયા, ખૂબ તરસ લાગી. મેં મારા મિત્રને કહ્યું, “આપણે અહીં થોડું દૂધ ખરીદી લઇએ.’’ મારા મિત્રએ મને પૂછ્યું, “ધ શું વસ્તુ છે ?” મેં કહ્યું, “અરે! તમે દૂધ નથી જાણુતા ? જે પાતળું અને કેળું હાય છે તે દૂધ ! મિત્રએ ફરી પૂછ્યું, ધાળું કેવું ?”
ઉ.-બતક જેવું.
પ્ર.-મતક કેવું હાય !
ઉ.માડદાર ગરદનવાળું.
પ્ર.-માડ એટલે ?
મેં આ પ્રશ્નના ઉત્તર દેતાં મારા હાથ વાંકા કરીને જણાવ્યું કે માડ આવે વળાંક હાય છે. હવે તમે સમજી ગયા ને કે દૂધ શું વસ્તુ છે?
જેને મડદાર ડાક છે તે ખતક છે, ધેાળું છે તે ખતક છે; બતક જેવું જે ધેાછું તે દૂધ છે.
અહીં માઢની અપેક્ષા લઈને ખતક એળખાવ્યું. અને એની ધેાળાશની અપેક્ષાએ દૂધ ઓળખાવ્યું. આવી રીતે અપેક્ષા લઈને વસ્તુના વિચાર કરવા એ જ સાપેક્ષવાદ છે. ×
ઃઃ
આલ્બર્ટ આઈન્સટાઈન પોતાની પત્નીને સરળ ભાષામાં સાપેક્ષવાદ સમજાવતાં કહે છે, “જ્યારે એક મનુષ્ય એક કન્યા સાથે વાત કરે છે ત્યારે એક કલાક એક મિનિટ જેટલા લાગે છે અને જ્યારે × : Cosmology old &_new_P. 197,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org