________________
૨૮૬]
ભલે, તૈાય મારી તે નાંખતા નથી ને ?” તા?” ાય શું? આત્માનું તો કાંઈ જ તે મારા તે મિત્રો જ છે.”
જીવનમાં સ્યાદ્વાદ ઊતરે તે। સઘળી જાતની અશાંતિએ નિમૂળ થાય, જીવન અને વ્યવહાર પવિત્ર અને. નાહકની હૈયાહાળીએ શાંત થઈ જાય. ભગવાન જિને સમગ્ર વિશ્વને કેવા અપૂર્વ સ્યાદ્વાદની ભેટ કરી છે!
વિજ્ઞાન અને ધર્મ
“અને મારી પણ નાખશે ખગાડતા નથી ને? માટે
જૈનદર્શનમાં અનેક દૃષ્ટાંત આપીને સ્યાદ્વાદ સમજાવવામાં આવ્યે છે. વસ્તુમાત્રમાં ઉત્પત્તિ, વ્યય અને સૈન્ય એ ત્રણેય ધ રહે છે. આ ધર્માં પરસ્પર વિરોધી હોવા છતાં શી રીતે એકત્ર રહે છે તે બાબત એક ષ્ટાંત આપવામાં આવ્યું છે. એક સેાની સેાનાના ફલશ તેાડીને સેાનાના મુકુટ બનાવી રહ્યો છે. એ વખતે ત્રણ વ્યક્તિ ત્યાં આવે છે. સેનાની આ ક્રિયા જોતાં એકને હુ થાય છે; બીજાને દુ:ખ થાય છે; ત્રીજો મધ્યસ્થ રહે છે. જેને મુકુટ જ જોઇએ છે તે આનંદ પામે છે, જેને કલશ જોઈતા હતા તે, તેને નાશ પામતે જોઈને દુ:ખિત થાય છે, જ્યારે ત્રીજાને માત્ર સેાનાથી કામ છે એટલે પૂર્વોક્ત ઉત્પાદવિનાશમાં ય સાનું તે કાયમ છે એટલે તેને સુખદુઃખ કશું થતું નથી; તે મધ્યસ્થ રહે છે. એક જ વસ્તુમાં કોઈને ઉત્પાદ, કોઈના વિનાશ અને કોઈની ધ્રુવતા એમ ત્રણે વસ્તુ રહી છે માટે ત્રણ વ્યક્તિને જુદી જુદી અનુભૂતિ થઈને ? માટે જ વસ્તુમાત્રને ત્રિગુણાત્મક કહે છે. *
ખીજુ' પણ એક દૃષ્ટાંત આપવામાં આવે છે કે દૂધમાંથી દહીં અનતું જોઈને દૂધની અપેક્ષાવાળાને તેના વિનાશ જોતાં દુઃખ થાય, દહીંની અપેક્ષાવાળાને તેના ઉત્પાદ જોતાં આનંદ થાય; જ્યારે ગારસની
અ
* : (i) ઉ૫ાચચપ્રૌદ્યુ સત્ ।
(ii) घटमौलिसुवर्णार्थी नाशोत्पादस्थितिष्वयम् । शोकप्रमादमाध्यस्थ्यं जनो याति सहेतुकम् ॥
Jain Education International
For Private & Personal Use Only
શા. વા. સમુ
www.jainelibrary.org