________________
સ્યાદ્વાદ: સાપેક્ષવાદ
[૨૭૯
કરતાં ફરી પ્રશ્ન કર્યો કે, “હવે કાંઈ?” બાવાજી કહે, “હા, જરૂર. છત્રી પણ ચોરાઈ છે.” “વળી કાંઈ?” ફેજદારે પૂછયું. “કેમ નહિ? ઓશીકું અને પિતડી પણ ચારાયાં છે. આટલું કહીને બાવાજી ચાલી ગયા.
આ બધી વાત પેલા પોલીસ–રે સાંભળી. એ તે સમસમી ગ. તે મનમાં બબડ્યો, “મેં માત્ર ગંદડી ચેરી છે, તે શા માટે બાવાએ આવી જુઠ્ઠી નેંધ કરાવી ધૂંઆપૂંઆ થઈને એ તે ફેજદાર પાસે હાજર થઈ ગયે.
તેણે બધી સાચી વાત કરી દીધી અને જૂઠું બોલવા બદલ બાવાને સખત શિક્ષા કરવાની અરજ કરી. બાવાને બેલાવવામાં આવ્યું.
દડી બતાડતાં ફેજદારે પૂછયું કે, “આ જ તેમની ગદડી હતી ને?' બાવાએ હા પાડતાં જ ગોદડી બગલમાં નાખીને ચાલવા માંડયું; એટલે સત્તાવાહી સૂરે ફોજદારે તેને અટકાવ્યું. રે! જૂઠાબેલા બાવા, કેમ ચાલવા લાગ્યો ? તારી બીજી બધી ચીજે તને મળી ગઈ!” બા સ્મિત કરતાં કહે છે. જરૂર મેં કશી ખેટી નેંધ કરાવી જ નથી. મારે બધે માલ મને મળી ગયું છે માટે જ મેં અહીંથી ચાલવા માંડયું. જુઓ, આ વસ્તુ પાથરીને તેની ઉપર હું સૂઈ જઉં ત્યારે તે મારી ગોદડી બને છે. ઠંડીમાં એઢી લઉં છું ત્યારે તે રજાઈ બની જાય છે, ક્યારેક વાળીને માથા નીચે મૂકી દઉં છું ત્યારે તે ઓશીકું બની જાય છે, વરસાદમાં માથે ધરું ત્યારે છત્રી બની જાય છે, અને લંગોટી છેવા કાઢું ત્યારે આને જ અંગ ઉપર વીંટાળી દેવાથી પિતડી બની જાય છે. હવે જ્યારે મને આ વસ્તુ મળી એટલે આ બધું મળી જ ગયું ને? માટે જ મેં ચાલતી પકડી.”
બાવાજીની વાત સાંભળીને ફેજદાર સજજડ થઈ ગયે!
જોયું ને? એક જ વસ્તુમાં ગદડીપણું, રજાઈપણું, એશીકાપણું વગેરે કેટલા બધા ધર્મો રહી ગયા?
એક વાર મહારાણી વિકટોરિયા પિતાનાં કાર્યોથી પરવારીને ખૂબ મોડી રાતે પિતાના મહેલમાં આવ્યાં. બારણું બંધ હતું. જેથી ખખડાવતાં અંદર રહેલા તેમના પતિએ પૂછયું, “કેણ છે? ઉત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org