________________
૨૭૮]
પણ છે.
ખીજુ એક દૃષ્ટાંત લઈએ. એક મકાનમાં પાંચ માણસા બેઠા છે. થોડી વારમાં હાથમાં કમણ્ડલુવાળા, માટી જટાવાળા એક માણુસ ખરણે આવીને ઊભા રહ્યો. તેને જોઇને એક માણસ બોલી ઊઠયો, અહા ! ભિક્ષુક આવ્યા.” બીજો મેલ્યા, અહા મારા શિક્ષક આવ્યા.'' ત્રીજે મેલ્યા, “એ ! મિત્ર તું અહી' કયાંથી ?” ચેાથે બેન્ચે, “અરે ! મારા ભાઈ !’’ ત્યારે પાંચમા માણસ બેલ્યા, “કથા
કાર આવી ગયા છે.”
વિજ્ઞાન અને ધ
અહીં એક જ માણસને જુદાં જુદાં સ્વરૂપે સંબોધવામાં આવ્યા છે. આમાં બધા સાચા છે.
તે માણસને વેષ જોઈને પ્રથમ માણસે તેને ભિક્ષુક કહ્યો, વિદ્યાથીએ તેને શિક્ષક કહ્યો, મૈત્રીના દાવે ત્રીજાએ તેને મિત્ર કહ્યો, તેના ભાઈએ તેને ભાઈ કહ્યો અને કથક તરીકે જાણીતા તેને છેલ્લાએ કથાકાર કહ્યો.
એ જ વસ્તુમાં ન્યાયધીશપણું, ઘરાકપણુ, દરદીપણું”, શિક્ષકપણ, વક્તાપણું, પિતાપણું વગેરે વગેરે ધર્મો હાઇ શકે છે; એક જ વસ્તુમાં ભિક્ષુકપણું, શિક્ષકપણુ, મિત્રપણું, કથાકારપણુ વગેરે અગણિત ધર્મો પણ હોઈ શકે છે.
વસ્તુનું સ્વરૂપ જ આવુ' છે માટે જ વસ્તુસ્વરૂપના દ્રષ્ટા ભગવાન જિન કહે છે કે વસ્તુમાં અનંત ધર્માં છે.
હવે એક રમૂજી દૃષ્ટાંત લઈએ.
એક નિઃસ્પૃહી બાવાજી હતા. તેમની પાસે એક જ ગાડી હતી. એક વાર તે કઈ મુસાફરખાનામાં સુતા હશે. ગોદડી બાજુમાં જ મૂકી રાખી હતી. આંખો મીંચાઈ ગઈ અને ગોદડી એક પેાલીસ જ ચારી ગયા !
t
સવાર પડ્યુ. બાવાજીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે એમની ગાડી ચારાઈ ગઈ છે. ફોજદારે પૂછ્યુ’· · બીજુ કાંર્રા ચારાયું છે?’ ખાવાજીએ કહ્યું, ‘હા, જરૂર. રજાઈ પણ ચારાઇ છે,' એની પણ નોંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org