SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬] * ટુકડાનું ૧૬,૭૪૦ મણ વજન થાય છે. (૭) એક ઔંસ પાણીના સ્કંધા (પરમાણુ નહિ) ખાલી કરવા હાય તે પ્રે. અન્ડ્રેડના અનુમાન મુજબ ૩ અમજ માણસા રાત ને દિવસ-પ્રતિ મિનિટે ૩૦૦ સ્કધ કાઢતા જ રહે તે ૪૦ લાખ વર્ષોં બધા સ્કધ ખાલી કરતાં લાગે. + વિજ્ઞાન અને ધ (૮) પૂર્વે જ આપણે જોઈ ગયા કે એક ઇંચ લાંબી, પહેાળી, ઊંચી ડખ્ખીમાં સમાઈ જતી હવામાં ૪૪૨૪,૦૦૦૦,૦૦૦૦, ૦૦૦૦,૦૦૦૦૦ (૧૭ મીડા) સ્કન્ધા છે—એમ વૈજ્ઞાનિકો કહે, છે. (૯) એક આંખે દેખી શકાય તેવા નાનામાં નાના જડ પુદ્ગલમાં પણ અનંત પરમાણુ છે એમ જૈન દાનિકોએ કહ્યું છે. પર માણુની આટલી બધી સૂક્ષ્મતાના સ્વીકારની કાંઈક નજદીકમાં આવેલા વૈજ્ઞાનિકો કહે છે કે સ્કધના એક ઈંચના દસ કરોડમા ભાગમાં ૫૦ શંખ પરમાણુ સમાઇ શકે છે! (૧૦) હવે પ્રકાશવર્ષનું ગણિત જુએ. +એક સેકંડમાં પ્રકાશનું કિરણ ૧ લાખ અને ૮૬ હજાર માઈલ દૂર ચાલી જાય. છે. આ In some of these boelies (small stars) the matter has become so densely packed that a cubic inch weighs a ton, The smallest known star discovered recently is so dense that a cubic inch of its material weighs 620 tons,—Writer Ruby Fa Bois, F. B. A~ Armchair_Science_London, July 1937. + If every man woman and child in the world were turned to counting them and counted fast, say five a second, day and night. It would take about 4 million (4,000000) years to_comblete the Job; The Mechanism of Nature by E, N, Dsc, Ancrade, D. Sc., ph. D., P. 37. + સહુ પ્રથમ આ ણિત ઈ.સ. ૧૯૭૫માં સેમરે શેાધી કાઢેલું. ત્યાર આદ ૧૯૨૫માં માઈકેલસને પ્રકાશની ગાંત ૧૮૬૮૬૪ માઈલની હાવાનું કહેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy