________________
અનન્તાદિનું ગણિત અને વૈજ્ઞાનિક
[૨૬૭ રીતે ગતિ કરતું એ પ્રકાશકિરણ એક વર્ષમાં જેટલા માઈલ કાપી નાંખે તેટલા માઈલનું એક વર્ષ પ્રકાશવર્ષ ગણાય. (૫૮૬૫૬૯૬૦૦૦૦૦૦=૧ પ્રકાશવર્ષ) આવાં લાખે પ્રકાશવર્ષોનું આંતરું એક તારાથી બીજા તારા વચ્ચે છે. નિહારિકાના એક તારાના પ્રકાશના કિરણને પૃથ્વી ઉપર આવતાં એક લાખ પ્રકાશવર્ષ થાય.
આ લાખ પ્રકાશવર્ષોના આંતરાનું વૈજ્ઞાનિકનું ગણિત અસંખ્ય અને અનંતના જિનાગમના ગણિત તરફ અકાટ્ય શ્રદ્ધા ઉત્પન્ન
કરાવી જતું નથી શું? (૧૧) ગેસના બે અણુ વચ્ચે ૧ ઇંચના ૩૦ લાખમા ભાગ જેટલી
જગા છે. એ બે અણુ સેકંડમાં ૬ અબજ વાર ટકરાય છે! (૧૨) એક યૂબિક સેન્ટીમિટરમાં ન્યૂયોર્ક શહેરની વસતિ જેટલા
જ સમાઈ જાય છે! (૧૩) દૂધના એક ટીપામાં પાંચ મહાપદ્મની સંખ્યા જેટલા જ
સમાય છે. વૈજ્ઞાનિકનાં આ બધાં વિધાને કાનમાં કહી જાય છે કે જિનાગમાં આવતું અનંત–અસંખ્યનું ગણિત ખૂબ જ વિશ્વાસ કરવા લાયક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org