________________
[૨૪]
અનન્તાદિનું ગણિત અને વૈજ્ઞાનિક
અનન્ત-અસ`ખ્યનુ ગણિત અને વૈજ્ઞાનિકો :
જૈનદાશ નિકા જણાવે છે કે બટાટામાં અનંત સખ્યાના જીવા હાય છે, લીલ-ફેંગમાં અનંતજીવા હાય છે. ટાંચણીના અગ્રભાગ ઉપર અનંત જીવા સમાઈ શકે છે. આજ સુધીમાં જીવાત્માએ જન્મમરણુ કર્યાં, કાળ અનંત પસાર થઈ ગયા અને હેજી અન’તકાળ પસાર થશે. આકાશ અનંત છે, એના પ્રદેશ અનંત છે.
આત્મા અનંત છે. દરેક આત્માના પ્રદેશ અસભ્ય છે. ધર્મોસ્તિકાયાદ્રિના દરેકના પ્રદેશ અસખ્ય છે. દેવાનું વધુમાં વધુ આયુષ્ય અસંખ્ય વર્ષોંનુ હાય છે. કોઈ પણ એક પુદ્ગલસ્ક ધ વધુમાં વધુ અસ`ખ્ય વષ સુધી રહી શકે. દેવા કે નારકો અસખ્યની સખ્યામાં હાય છે. એક રાજલેાકના અસખ્ય પ્રદેશ થાય. પાણીના એક ટીપામાં અસંખ્ય જીવા હાય છે.
અનંત અને અસભ્યના આ ગણિતને જ્યાં ને ત્યાં સાંભળીને કેટલાક લોકો હેબતાઈ જાય છે. રે! ઉપહાસ પણ કરે છે કે જયાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org