________________
સર્વજ્ઞોએ અણુઆદિના સિદ્ધાંતો જ કેમ બતાવ્યા?
[૨૬૩
કે તેઓ રસાયણ, વાતાવરણ, તુ આદિ તને કારણે જલદી નાશ ન પામતાં શક્તિશાળી રહેવાં જોઈએ, જેથી તેઓ નિર્ધારિત સ્થળે રેગે ફેલાવી શકે.
- ન્યૂક્લિઅર બેબના આક્રમણની સાથે જીવ-વૈજ્ઞાનિક આક્રમણ વધારે મોટા પાયા ઉપર ખાનાખરાબી સજે છે. ન્યૂકિલઅર બોમ્બ નાંખ્યા પછી સફાઈ અને આરોગ્યવિષયક પરિસ્થિતિઓમાં ઘણું ગરબડ પેદા થાય છે. વિકિરણને કારણે ચેપ ફેલાવાની શક્યતા વધતાં રોગ વધુ વણસે છે. કેટલાક એવા પ્રાણી છે જે વિષાણુઓ (વાઈરસ). માંથી ઉત્પન્ન થાય છે. જેવા કે રિંડરપેસ્ટ, પગ અને મેની બીમારી, કેલેરા ઈત્યાદિ.
યત્રે, ઓજાર તથા અન્ય વિધિઓથી આ રેગચારને કેઈક પણ સ્થાન ઉપર છંટકાવ કરીને ત્યાંના નિવાસીઓને રોગગ્રસ્ત કરી
શકાય છે.
શસ્ત્રયુદ્ધ અને રસાયણયુદ્ધની આ કેટલી ક્રર રીતે છે? માનવને બુદ્ધિ મળી એટલે તે પોતાને સ્વાર્થ જેવાને એ સામાન્ય નિયમ છે. પિતાના વર્તુળની બહાર જે કઈ આવે તે કીટથી માંડીને માનવમાત્રને વિનાશ કરી દેવામાં પણ તે પિતાને અને પિતાના માનેલા રાષ્ટ્ર વગેરેને વિનાશ સમજવાનો. ગોરી પ્રજાની આ ઘાતકી રીતરસમ સામે શું કહેવું?
ભગવાન જિનને તે સર્વ પોતાના હતા. સર્વના એ સરખા અધિકાર માનતા. સર્વને જિવાડવાને એમને સંદેશ છે. એટલે જ અને કેને ઘાત કરી નાંખનારા વિજ્ઞાનને જાણવા છતાં એમણે કદી કહ્યું નહિ એ જ તે એમની સર્વજ્ઞતા હતી ને કે જેથી વિજ્ઞાનની પાછળ સર્જનારી વિઘાતકતાને પણ તેઓએ જોઈ લીધી હતી અને તેથી જ તેવાં તત્ત્વનું પ્રતિપાદન ન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org