________________
૨૬૨]
વિજ્ઞાન અને ધ
અમેરિકાને ‘સેબીન’ રસાયણ ઉપર વધુ વિશ્વાસ છે. જેનું સાંકેતિક નામ જી. ખી. છે. આના સૂ'ઘવાથી માસ્ટ`ગેસ કરતાં પણ વધુ ઝેરી અસરો થાય છે. જી. પી. કરતાં ય એરાઈલ કા મેટ દસગણુ ઘાતક હાય છે.
જ્ઞાનતંતુ ગેસનાં ઘણાં નવાં પ્રવાહીરૂપનાં સસ્કરણા નીકળ્યાં છે, જેમને વી. એજન્ટ કહેવામાં આવે છે. તેમની ધીમે ધીમે વરાળ થાય છે. આથી તે લાંખા સમય સુધી ઘાતક અસર ઉપજાવી શકે છે, વી. એજન્ટ અને જી. મી. બન્ને રંગહીન છે. ચામડી દ્વારા તે શરીરમાં પ્રવેશીને ફક્ત ત્રીસ મિનિટમાં જ માણસને પ્રાણ હરે છે, જી. ખી,ને સૂધવામાં આવે તે તે સૂધનાર વ્યક્તિ થાડી જ મિનિટમાં મરી જાય છે.
જ્યારે માસ્ટર્ડ ગેસના પ્રભાવ જુદા જ હોય છે. એનાથી લોકો એછા મરે છે, પણ અપ'ગ ઘણા થઈ જાય છે. શરીર ઉપર લાંબા કાળે રુઝાય તેવાં છાલાં પડે છે. માણસને અધમૂઆ કરવા માટે સાધારણ રીતે એક ગ્રામના હજારમા ભાગ જેટલા જ્ઞાનતંતુ-ગેસ પૂરતા થઇ પડે. આમ થોડા જ રસાયણથી મોટા વિસ્તારને સાફ કરી નાંખી શકાય છે.
જીવ વૈજ્ઞાનિક (ખયાલેાજિકલ) શસ્ત્રાના પ્રભાવ પડતાં ઘણી વાર દિવસે કે અઠવાડિયાં નીકળી જાય છે. કેમકે પરજીવી જંતુએ શરીરમાં પ્રવેશ કરે પછી શરીરમાં નવાં પરજીવીઓની ઉત્પત્તિ શરૂ થવામાં અલગ અલગ રાગેામાં અલગ સમય લાગે છે. રાસાયણિક શસ્ત્રા વધુમાં વધુ દસ ચે. માઈલમાં અસર કરે છે, પણ જીવવૈજ્ઞાનિક-શસ્ત્રા હજારો ચે. માઇલમાં અસર નિપજાવે છે, અમુક થોડાં જ બેક્ટેરીઆ, વિષાણુ વગેરે જીવવૈજ્ઞાનિક-યુદ્ધ માટે ઉપયાગી મનાય છે. નિશ્ચિત વસતિ કે જગા ઉપર તે ખૂબ અસર કરી શકે છે. તે માટેની પહેલી શરત એ છે કે ઘણાં વધારે, ચેપી, દીર્ઘજીવી, માટી સખ્યામાં તેમ જ અલગ અલગ રહેવાને શક્તિમાન તથા કેટલેક અંશે રસાયણા વગેરે તરફ સહિષ્ણુ તે હાવાં જોઇએ. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org