________________
સર્વાએ અણુઆદિના સિદ્ધાંત જ કેમ બતાવ્યા?
[૨૫૯ ઊઠો. “આ ભયાનક વિનાશ માટે હું જવાબદાર છું.” એવી ભાવના એના મનમાં દિવસે દિવસે દઢ થતી ગઈ.
૧૮૪૭માં કલેડ એથલીને લશ્કરમાંથી બરતરફ કરવામાં આવ્યો, પણ હિરોશિમા ઉપર બોંબ નાંખવામાં સફળ (!) સાહસ બદલ એને જે ચન્દ્રક મળ્યું હતું તે એના હૃદયમાં કારી ઘા કરી ગયું હતું, જે દૂઝતો જ રહ્યો. પ્રતિપળ એને પેલા નિરપરાધી હજારે લેકેની યાદ આવતી. જેમને એણે ખતમ કરી નાખ્યાં હતાં. અનાથેની હૃદયવિદારક ચીસો અને જીવતાં રહેલાં માબાપના નિસાસાના હાયભર્યા અભિશાપ હરપળ તેના કાનમાં ગુંજતા અને તે ભયંકર ચીસે પાડતે.
એક સવારે એથલીની પત્નીએ જોયું કે તેને પતિ લેહીથી ખરડાઈને પથારીમાં પડ્યો હતો. એણે પિતાની રક્તવાહિની કાપી નાંખી હતી. ઠેકટરોએ એને જીવ બચાવી લીધે, પણ પિતાનાં હીન પાપિના ડંખથી તે તે છૂટકારે ન જ મેળવી શક્યો. એથલી પાગલ થઈ ગયે. પછીનાં વર્ષોમાં એણે કેઈનું ઘર ફાડીને ચોરી કરી. એ ઇને હતું કે એ રીતે તેને ભયંકર સજા થાય અને તેના દ્વારા તે પિતાનાં કર પાપનું પ્રાયશ્ચિત્ત કરે.
ત્યાર પછી છ વર્ષ સુધી તે લગાતાર માગણી કરતો રહ્યો કે તેને ટેકસાસના પાગલખાનામાં પૂરી દેવામાં આવે. સરકારે તેને પાગલ માનીને તેમ કર્યું પણ ખરું. પરંતુ બે વર્ષ ત્યાં રહ્યા બાદ તે ભાગી છૂટ્યો, અને નાની-મોટી ચેરીઓ કરવા લાગ્યું. ન્યાયાધીશોએ ફરી એને પાગલખાનામાં ધકેલી દીધે. લાંબા સમયના ઈલાજે કર્યા પછી તેને ઘેર મોકલવામાં આવ્યો. ફરી તેણે પાપનાં પ્રાયશ્ચિત્ત કરવા ખાતર મટી ચેરી કરી. ફરી તે પાગલખાનામાં પુરાયે.
માનસ-ચિકિત્સકે કહે છે કે હિરોશિમાની દુર્ઘટના માટે હું જ ગુનેગાર છું' એવો અનુભવ થતાં કલેડ એથલીને જબરદસ્ત આંચક લાગે અને તેમાંથી તે કદી સ્વસ્થ થઈ શક્યો નહિ.
અણુપરમાણુની શોધેએ જગત ઉપર સુખશાન્તિનાં સર્જન કર્યા કે વિસર્જન! હજી પણ એ મહાસત્તાઓ પોતાના બુદ્ધિબળને કેટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org